________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ને સર્વથા જીત્યા છે તેથી બીજા તીર્થકરનું નામ અછત છે,
સવ તીર્થકરો રાગાદિથી જીતાયા નથી તે સર્વ તીર્થકર અછત કેમ ન કહેવાય ?” ભગવાન ગર્ભમાં આવ્યા પછી અક્ષક્રીડા (પાશકકીડા)માં તેમના પિતા–જીતશત્રુ રાજા પ્રભુની માતા-વિજયાદેવીને જીતી શકયા નથી તેથી બીજા છગેંદ્રનું જ નામ અજીતનાથ જાણવું. (૨) ૧૦૮ मूलम्--मुहअइसयसंभवओ, तइओ भुवि पउरसस्स ___ संभवओ ३ । अभिनंदिज्जइ तुरिओ, हरीहि हरिणा સયા નો ૨૦૧ છે. છાયા––ગુમાડતરામ-રસ્વતીચોવિજપુરસઘઉંમતઃ |
अभिनन्द्यते तुरीयो-हरिभिर्हरिणा सदा गर्भे ॥१०९॥
ભાવાર્થ-શુભ અતિશયવાળા હોવાથી ત્રીજા તીર્થકરનું નામ શ્રી સંભવનાથ, દરેક તિર્થંકરો શુભ અતિશયયુક્ત હોય છે, તે ત્રીજા અનવરનું જ નામ શાથી કહેવાય ? સમાધાનમાં એટલું જ કે ત્રીજા જીનેન્દ્ર માતાના ગર્ભવાસમાં આવ્યા ત્યારથી પૃથ્વી ઉપર ઘણું ધન-ધાન્યને સંભવ થયો માટે ત્રીજાનું નામ જન્મથી સંભવનાય છે. (૩) તેમજ સર્વ ઈદ્રો વડે વિનય પૂવક સ્તુતિ કરાયા તેથી ચેથા તીર્થકરનું નામ મોઅભિનંદન, શંકા એ છે કે-દરેક તીર્થકરોને સર્વ ઈંદ્રો નમસ્કારપૂર્વક સ્તરે છે, તે અભિનંદન, એ નામ વિશેષ કહેવાય નહીં, સમાધાનમાં ભગવાન ગર્ભમાં આવ્યા છતાં હંમેશાં ઇદ્ર તેમની સ્તુતિ કરે છે, માટે ચોથા તીર્થકરનું વિશેષ નામ અભિનંદન જાણવું-(૪) ૧૦૯ છે
For Private And Personal Use Only