Book Title: Sankalp Siddhi Yane Unnati Sadhvani Kala
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Pragna Prakashan Mandir

View full book text
Previous | Next

Page 4
________________ પ્રકાશકીય પ્રજ્ઞાને પ્રકાશ થયા વિના આપણાં દુ:ખદર્દો હતાં નથી કે અભ્યુયના દ્વારા ખુલતાં નથી, તેથી જ અમેએ પ્રજ્ઞાનેા પ્રકાશ કરનારાં પ્રકાશને હાથ ધર્યા છે, અને તેમાં ડીક ઠીક પ્રગતિ કરી રહ્યા છીએ. પ્રથમ પ્રકાશિત કરેલા ગણિત-ચમત્કાર’, ‘ગણિત-રહસ્ય’ અને ‘ગણિત-સિદ્ધિ’ની બીજી આવૃત્તિ પ્રકટ થઈ છે. જે એની લોકપ્રિયતા સૂચવે છે. ગુજરાત સરકારના શિક્ષણુખાતાએ કોલેજો, પ્રૌઢ વાચનાલયેા તથા વાણિજ્ય-વિદ્યામંદિરે વગેરે માટે તેની ખાસ ભલામણ કરી છે. તથા શ્રી સયાજીરાવ હીરક મહાત્સવ અને સ્મારક નિધિ તરફથી તેને સારૂં એવું ઉત્તેજન પ્રાપ્ત થયું છે. વળી સન્માનનીય શ્રી મેારારજી દેસાઈ, સન્માનનીય શ્રી કે. કે. શાહ, સન્માનનીય શ્રી હિતેન્દ્ર દેસાઈ વગેરેએ તહેર સમારંભામાં આ ગ્રંથેની તારી કરીને તેના ગૌરવમાં વધારા કર્યાં છે. ત્યાર બાદ મંત્રવિજ્ઞાન' અને ‘મંત્રચિતામણિ' પ્રકટ કરવામાં આવ્યા, તેણે પણ વિદ્વાને તથા પત્રકારાની પ્રચુર પ્રશંસા પ્રાપ્ત કરી છે અને કેટલાય જિજ્ઞાસુએને સાચા અર્થમાં મત્રેાપાસકે બનાવ્યા છે. તે અંગે અમારા ઉપર અનેક પત્ર આવી રહ્યા છે. જે તેણે પાડકાની પ્રાપ્ત કરેલી ચારુ ચાહનાનેા પ્રત્યક્ષ પુરાવેા છે. હજી પંડિતજીકૃત મંત્રવિષયક એક ગ્રંથ-મંત્રદિવાકર'નું પ્રકાશન કરવાનું છે, તે ઘણા ભાગે આવતા વર્ષોંમાં થઇ જશે. આજે માનસવિજ્ઞાનનું ખેડાણુ સારા પ્રમાણમાં થઈ રહ્યું છે, અને તેણે મનુષ્યાની આંતરિક શક્તિમાં, ખાસ કરીને ચ્છિા

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 256