Book Title: Sangh Swarup Darshan Part 02 Author(s): Kirtiyashsuri Publisher: Sanmarg Prakashan View full book textPage 6
________________ સંઘ મહાશ્વ संघो महाणुभावो अमरिंद-नरिंद-वंदियो एसो । तित्थयरेहि वि णियमा पणमिज्जइ देसणारंभे ।। સંઘ મહાનુભાવ છે, દેવેન્દ્ર અને નરેન્દ્રોથી એ વંદાયેલો છે. તીર્થંકરો દ્વારા પણ દેશનાના પ્રારંભે એને નક્કી પ્રણામ કરાય છે. Susie ૧ નગરની જેમ સુરક્ષિત છે. ૨ ચક્રની જેમ સુસ્થિત અને ઉન્માર્ગને કાપનારો છે. ૩. રથની જેમ મુક્તિ માર્ગ પર પ્રયાણ કરાવનારો છે. ૪ પદ્મની જેમ વિષય-કષાય-પંકથી અલિપ્ત છે. ૫ ચંદ્રની જેમ શીતળ અને સૌમ્ય છે. ૬. સૂર્યની જેમ પ્રકાશકર અને પ્રતાપી છે. ૭ સમુદ્રની જેમ વિશાળ અને ગંભીર છે. ૮ મેરુપર્વતની જેમ સુસ્થિર અને તેજસ્વી છે. - ચેઈયવંદણમહાભાસ festo fares thes she શ્રી જિનેશ્વર ભગવાને સ્થાપેલો ચતુર્વિધ શ્રી સંઘ... * Alges Assiswis shic. અહિીર it spacious us For Free નિ 3.BABASE JIG TECH TIP લા ગોપ ૬૦ શ્રીસંઘ તરીકે આપણું ઉર્તવ્ય... સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા આ ચાર વિભાગમાં વહેંચાયેલો શ્રીસંઘ પ્રભુની આજ્ઞાને જ સર્વસ્વ માનનારો હોય. અવસર આવ્યે પ્રભુની આજ્ઞા ખાતર એને જે છોડવું પડે તે બધું જ છોડવા તે તૈયાર હોય. પ્રભુના આ સંઘમાં આપણું સ્થાન અચળ રહે તે જોવાની ફ૨જ આપણી પોતાની જ છે.Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 646