Book Title: Samya Shatak
Author(s): Vijaysinhsuri
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 9
________________ સામ્યશતક' શ્લોક-૧ अहंकारादिरहितं निःछद्मसमतास्पदम् ।। आद्यमप्युत्तमं किंचित् पुरुषं प्रणिदध्महे ।। અર્થ – અહંકાર આદિ દોષોથી રહિત, સ્વાભાવિક સમતાના સ્થાનરૂપ અને સર્વપ્રથમ થયેલા ઉત્તમ એવા કોઈ અનિર્વચનીય પુરુષનું અમે ધ્યાન કરીએ છીએ. ર૧ થી નહી ભાવાર્થ – આચાર્યશ્રી વિજયસિંહસૂરિજી “સામ્યશતક' ગ્રંથનો મંગળ પ્રારંભ કરતી વખતે શ્રેષ્ઠ એવા આદ્ય પુરુષનું ધ્યાન કરે છે. વીતરાગ પરમાત્માના અનંત ગુણોમાંનો એક ગુણ છે સમતા. આ ગ્રંથમાં સમતા ગુણનું પ્રતિપાદન કરવાનું હોવાથી, સ્વાભાવિક સમતાના ધારક એવા પરમાત્માનું ધ્યાન કરીને તેઓ પોતાને એ ભાવમાં ઓતપ્રોત કરે છે કે જેથી સમત્વનું સમ્યક સ્વરૂપ સમજાવી શકે, તેમજ ગ્રંથનું અધ્યયન કરનાર આ વિષયનું તાત્પર્ય ગ્રહણ કરી શકે.

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 1320