Book Title: Samipya 2006 Vol 23 Ank 03 04
Author(s): R P Mehta, R T Savalia
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 73
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૬૮ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૨) ॥सं. १५०८ डीसावाल ज्ञा. ॥ श्रेष्ठी देपाल भा. देउ सुत, जेसा भा. लाठी सुत समधरेण स्वश्रेयार्थ श्री वर्धमानबिंबं कारितं प्र. तपागच्छनायक श्री रत्नशेखरसूरिभिः अहिम्मदाबादे || પંચતીર્થ કાંસાની પ્રતિમા ઇન્દ્રકુટમાં આવેલ સીમંધર સ્વામીના મંદિરમાંની વર્ધમાન સ્વામીની સપરિકર પંચતીર્થી વિ.સ. ૧૫૦૮ (ઈ.સ. ૧૪૫૧-૫૨માં જેસા અને લાઠીના પુત્ર સમંધરે તપાગચ્છ નાયક શ્રી રત્નશેખરસૂરિએ તેની પ્રતિષ્ઠા કરી This Panchatirthi bronze image of Vardhamanaswami with parikar is preserved in Smandharaswami Temple in Indrakot of Doshivada's Pole. It was made by Samadhara, son of Jesa and Lathi, for his own bliss. Jesa was the son of Shre. Depal and Deu of Disavala caste. This icon was installed by Tapa gachha Nayaka Sri Ratnashekharasuri at Ahimmadavad (Ahmedabad) in V.3. 1508 (1451-52_A.D.) (૧૩) संवत् १५१० जयेष्ट (ष्ठ) सु... दिने मंत्रि. बंशे वावड गोत्रे ठ. धिरराज सुत सा. पहिराज भार्या रुपाई पुत्र सा. विजासहितेन स्वपुण्यार्थ श्री महाबीरबिंबं कारितं प्रति श्री खरतरगच्छे श्री जिनसागरसूरिभिः ॥ शुभं भवतु । પંચતીર્થી કાંસાની પ્રતિમા ડોસીવાડાની પોળમાં શ્રાવક પહિરાજ પત્ની રુપાઈના પુત્ર વિજાના પોતાના પુણ્યાર્થ માટે શ્રી મહાવીર બિંબની પ્રતિષ્ઠા જિનસાગરસૂરિએ કરી હતી. વિ.સં. ૧૫૧૦ જેઠ સુદ (મે-જૂન, ઈ.સ. ૧૪૫૪) This Panchatirthi bronze image of Mahaviraswami with parikar is preserved in Rusabhadeva Temple in Jhanpanah's Pole of Doshivada's Pole. It was made by Sha. Pahiraja and his wife Rupai, along with their son Sa. Vija. for the bliss of his own soul. This icon was installed by Sri Jinasagarasuri of Kharatara gachha in V.S. 1510, Jyestha, su.di (May-June 1454 A.D.) (૧૪) सं. १५९५ वर्षे माघ शु. २ पत्तने प्रा. में. षेता खेतलदे पुत्र्या उटकू नाम्न्या श्री महाबीरबिंबं તા. 9. રાપા શ્રી મુનિનુંસૂરિપદે શ્રી શેવસૂરિપટ્ટે ; કાલુપુર વિસ્તારમાં કાલુશાહની પોળમાં અજીતનાથના દેરાસરમાં સંગ્રહિત મહાવીર સ્વામીની સપિરકર પંચતીર્થી વિ.સં. ૧૫૧૫ મહાસુદ-૨, ઈ.સ. ૧૪૫૯ ૬, જાન્યુ. શનિવારે પ્રાગ્ધાટ મા જ્ઞાતિના ખેતા અને ખેતલદેની પુત્રી ઉટકુએ પાટણ નગરમાં મહાવીરનું બિંબ કરાવ્યું અને તપાગચ્છ શ્રી મુનિ સુંદરસૂરિ પમાં શ્રી રત્નશેખરસૂરિ પમાં એની પ્રતિષ્ઠા કરી. This Panchatirthi bronze image of Ajitnath with parikar is preserved in Ajitnatha Temple in Kalushah's Pole of the Kalpur area. It was made by Utaku. daughter of Pragavata man. Kheta and Khetalade in Pattana nagara. This icon was સામીપ્ય : ઓક્ટો. ૨૦૦૬ – માર્ચ, ૨૦૦૭ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110