Book Title: Samipya 2006 Vol 23 Ank 03 04
Author(s): R P Mehta, R T Savalia
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
installed by Sri Ratnasekharasuri (in the Pattavali of Tapa Sri Manisudarasuri) in V.3. 1515, Mugha. Su, di a. (i.e. Sat, 6 Jan,, 1459 A.D.)
(૧૫)
॥ સં. ૧૯૬૬ વર્ષે પ્રા. સો. અવા મા. ૩મી પૂ. ધર્માંતાતાન સ્વશ્રેયોઞર્થ (શ્રેયાર્થ) શ્રી महावीरबिवं का. प्र. तपागच्छे श्री रत्नशेखरसूरिभिः ॥ अहम्मदाबाद ||
પંચતીર્થી કાંસાની મહાવીર સ્વામીની પરિકરવાળી પાડાપોળમાં નેમિનાથ દેરાસરમાં સંગ્રહિત ધર્મા અને લાલાકા પુત્ર આચા અને ઉંમી પ્રાગવાટ વંશ માટે કરી હતી. પ્રાગવાટ જ્ઞાતિના સૌની અચા અને ઉમીના પુત્ર ધર્મા અને લાલાકે પોતાના શ્રેય માટે આ બિંબ કરાવ્યું. વિ.સં. ૧૫૧૬ (ઈ.સ. ૧૪૫૯-૬૦)ના તપાગચ્છના રત્નશેખરસૂરિએ પોતાના શ્રેય માટે કરાવ્યું.
This Panchatirthi bronze image of Mahavirswami with Parikar is preserved in the Neminath Temple in Pada Pole. It was made by Dharma and Lalaka sons of So. Acha and Umi of Pragvata caste for his own bliss. This Bimba was installed by Sri Ratnasekharasuri of Tapa gaccha in V.S. 1516 (1459-60 A. D; }
(૧૬)
॥ संवत् १५२१ वर्षे वैशाख वदि २ खौ श्री श्रीमाल ज्ञातीय श्रे. वाधा भार्या चिनूं सुश्राविकया निजश्रेयार्थ । श्री अंचलगच्छेश श्री जयकेसरसूरिणामुपदेशेन श्री ।। श्री महाबीर बिंबं कारितं प्रतिष्ठि (ષ્ઠિ)તા શ્રી ॥ સંધેન ॥
1
ડોશીવાડાની પોળમાં કુસુંબાવાડમાં આવેલ આદિશ્વર દેરાસરમાં સંગ્રહિત મહાવીર સ્વામીની સપરિકર પંચતીર્થી શ્રીમાલ જ્ઞાતિના શ્રેષ્ઠી વાધાનાં પત્ની ચીનુએ વિ.સં. ૧૫૨૧ વૈશાખવદ ૨, રવિવાર ઈ.સ., ૧૪૯૫, ૧૨, મે દિવસે કરાવી અંચલ ગચ્છના જયકેશરીસૂરિના ઉપદેશથી શ્રીસંઘે તેની પ્રતિ કરી.
This Panchatirthi bronze image of Mahaviraswami with Parikar is preserved in Adishwar Temple in Kasumbavad of Doshivada's Pole. It was made by Susravika chinu. wife of Sre. Vagha for her own bliss. She belonged to Srimala caste.
This icon was made with the precept of Ancala gacchesha Sri Jayakesarisuri and installed by Srisingha in V.S. 1521, Vaisakha va.di. 2, Ravi (i.e. Sunday, 12 May, 1465 A.D.)
(૧૭)
सं. १२४६ वर्षे फा.सु. १० शुक्रे श्रीसरबालगच्छे साध्वीदेमत श्रेयार्थ पऊसिरि विसयमतो (?) श्रीमहावीर प्रतिमा कारयिता ॥ छ ||
પાટણના અધ્યપદ દેરાસરમાં મહાવીર સ્વામીની પ્રતિમાની પીઠિકા ઉપર વિ.સં. ૧૨૪૬માં લેખ કોતરેલો છે, જેમાં સરવાલ ગચ્છના સાધ્વી દૈમતિના શ્રેય માટે આ મૂર્તિ કરાવ્યાનો ઉલ્લેખ છે.
ભગવાન મહાવીરના સમયનું ભારત : ધર્મના પરિપ્રેક્ષ્યમાં
For Private and Personal Use Only
૬૯