Book Title: Samipya 2006 Vol 23 Ank 03 04
Author(s): R P Mehta, R T Savalia
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text ________________
Shri Mahavir Jain Aradhana Kendra
૭૦
www.kobatirth.org
(૧૮)
सं. १२८४ वर्षे महा वदि पू ...... महोश्रेयार्थ श्री महावीरस्वामि कारितं ।
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાટણના અષ્ટાપદજીના દેરાસરમાં મહાવીર સ્વામીની પ્રતિમા સં. ૧૨૮૪ વર્ષે માહવિંદ - ૫ મહોના શ્રેય માટે મહાવીર સ્વામીનું બિંબ કરવામાં આવ્યું.
(૧૯)
સં. ૧૧ વર્ષે...દેવવર સુત નયનાાન (?) શ્રી મહાવીરવિવું ા. પ્ર. શ્રી સોમપ્રમસૂરિમિ: પાટણના અષ્ટાપદજીના દેરાસરમાં દેવવરના પુત્ર જયનારાજ સં. ૧૩૧૧ વર્ષે શ્રી સોમપ્રભસૂરિએ મહાવીર સ્વામીના બિંબની પ્રતિષ્ઠા કરી.
(૨૦)
सं. १३७९ ज्येष्ट व. ८ शनौ श्रीमालज्ञातीय.... भार्या जयतलदेवि श्रीमहावीरबिंब का. प्रति श्री સૂરિશ્મિ |
શ્રીમાલ જ્ઞાતિના જયતલ દેવીએ સં. ૧૩૭૯ જેઠ વદ-૮ શનિવારે શ્રી મહાવીરસ્વામી-બિબ શ્રી સૂરિએ કરી.
(૨૧)
सं. १३९८ चैत्र वदि ६ प्राग्वाट... पितृमह मुलु श्रेयसे श्रीमहावीरबिंबं ...... श्रीराजशेखरसूरिभिः ॥ પાટણના ખાડા ખોટડા દેરાસરમાં પ્રાગ્ધાટ જ્ઞાતિના શ્રાવકે પોતાના પિતામહ મૂલૂના શ્રેય માટે સં. ૧૩૯૮ ચૈત્ર વદ-૬ના દિવસે રાજશેખરસૂરિએ મહાવીરનું બિંબ કરાવ્યું.
(૨૨)
सं. १४०४ वर्षे माह सुद ८ शनौ प्राग्वाट ज्ञातीय व्य. लाखा सुत व्य. हेमाकेन भार्या व्य. हमीरदे श्रेयार्थ श्रीमहाबीरबिंबं का. प्र. श्री सूरिभिः ॥ शुभं भवतु ॥
પાટણના ખાડા ખોટડા દેરાસરમાં પ્રાગ્ધાટ જ્ઞાતિના વ્યવહારી લાખા પુત્ર હેમાકે પોતાની પત્ની વ્ય. હમીરના શ્રેય માટે સં. ૧૪૦૪ વર્ષે માહ સુદ-૮ શનિવાર શ્રી મહાવીર બિંબની પ્રતિષ્ઠા કરી.
(૨૩)
संवत १४२८ वर्षे पोस सुदि ७ श्रीमालज्ञातीय गांधी पदम भार्या सिंगया (?) देवि श्रेयसे सुतयताक (?) श्रीमहावीरबिंबं कारितं प्रतिष्ठित श्रीसूरिभिः ॥
પાટણના ખાડા ખોટડા દેરાસરમાં સંવત ૧૪૨૮ વર્ષે પોષ સુદ-૭ શ્રીમાલ જ્ઞાતિના ગાંધી પદ્મની પત્ની સિંગાએ દૈવિના શ્રેય માટે શ્રી મહાવીરબિંબ કરાવ્યું, જે શ્રીસૂરિએ પ્રતિષ્ઠિત કર્યું.
(૨૪)
सं. १४५२ वर्षे ज्येष्ठ सु. ५ रवौ श्रीमालज्ञातीय व्य......नागलदे सुत व्य. मातापिता श्रेयार्थ શ્રીમહાવીરવિવું ા. પ્ર. મહેન્દ્રસૂરિમિ: || || શુભં ભવતુ ॥
For Private and Personal Use Only
સામીપ્ય ઃ ઓક્ટો. ૨૦૦૬ – માર્ચ, ૨૦૦૭
-
Loading... Page Navigation 1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110