Book Title: Sambodhi 2003 Vol 26
Author(s): Jitendra B Shah, N M Kansara
Publisher: L D Indology Ahmedabad
View full book text
________________
Vol. XXVI, 2003
વ્યાજની વાત
141
વખવખું = વલખાં મારવાં, સંકટથી દુઃખી થયેલ/સાંસાં પડવાં ત્રકુટ = ત્રણ રેખા લેતલ = પૈસા લેનારો/દેતલ = પૈસા ધીરનારો
પાટુઈ = લાત અંગ ઉધારનો ઝઘડો જે ગરજુ માણસ હોય છે, ને તેને કરજે નાણું જોઈતું હોય ત્યારે તે શાહુકારને ઘેર જઈને કેવો ગરજવાન થઈને બોલે છે, ને પોતાને અર્થે સર્યા પછી કેવો જવાબ દે છે એ વિશેની હકીકત નીચે લખ્યા પ્રમાણે છે.
દોહરા પ્રથમ નમું ગણનાથને, વિનવું વારંવાર; ઝગડો અંગઉધારનો, શુણજો સહુ નરનાર. શાહતણે ઘેર સંચર્યો, ગરજા દરદી જેન; અંગ ઉધાર આપશો, એક મસવાડો ઘન.
અર્થ સુધારો એટલો, છે તમ સરખું કામ;
સોવાસા પખવાડિયે, દેશુ પૂરા દામ. તો ફરી લેવા આવશું, જુઓ કરી એકવાર; આગળથી એક માસનું, વ્યાજ ધરું આ ઠાર.
આપો અમને આ સમે, જાણી કીધા ન્હાલ;
જોઈએ ત્યારે માગજો, જોઈશે નાણાં કાલ. * માણસ જોઈને ધીરજ, કઠણ સમો છે આજ; જગત બધું ખૂટલ થયું, કરજો જોઈને કાજ.
આગળથી શું ઓચરું જુઓ અમારી વાત;
દેવું જયારે છુટછું, સુખે ઉંધશું રાત. લીધે કંઈ જીત્યા નહીં, જુઓ કરી વિચાર; લઈને પાછું આપીયે, તો ચાલે વ્યવહાર. " માસ પછી તો આવશે, નાણું છે આ માલ;
નહિ તોપણ નહિ કાપિયે, બેઠા કેરી ડાળ. બીજે કહ્યું એક બેજણે, લાહો અમારું ધન; શીદ રાવું કોઈકને, એમ વિચારું મન.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184