Book Title: Sambodhi 1980 Vol 09
Author(s): Dalsukh Malvania, H C Bhayani, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad
________________
નરસિંહ મહેતા કતી નવરા રે નરહરજી! તમને કામ નહી બીજુ; . અણલાવ્યા આવે, વલગાશે જોઈ શીજુ (). ઉરના આધાર, આવે તે આલીઘન દીજે, નરસહીના પ્રભુ સંગે રમતાં, અમૃતરસ પીજે.
૧૧૧ ?
બાઈ મને લાંછન રે લાગુ, મારું મન મોહેનજી સું બાંધુ. ટેક એક સમે જમના જલ જાતાં, મારગ માંહે મલીએ; સાન કરીને સરસ લીધુ, આવી રૂદોઆ સું મલીએ. ૧ નણદી આવી આન્ય ચડાવી, સાસુજી મિતિમ કહેતાં, દુરીજન દેખતાં વાત વધારી, સુ કરીએ શમતા. ૨ કહેનારા કહેજે રે નીત નીત, શામલીએ ]િ વહાલે; નરશઈઆચે સ્વામી છેલછબીલે, માહારે ઉર ઉપર માહા. ૩
(ટેક)
.
| (રાગ : ભૈરવ) ભલેને પધાર્યા કાંહાંન વાટડી જતાં ઝાંઝરના ઝણકારા વાગે, શીતના સણકાર રે; આવે ભણકારા માહારી રાત્ય ગઈ રેતાં. મેરલીમાં ગાયું મારા ઘરમાં સંભળાયું રે, વ્યાંહાણ રે વાયું મુંને આંસુડાં લેહતાં. તઓ છે માહારા પ્રાણઆધાર શક્યડી), એલખે હઈડાને હાર દીઠોતે પરોતાં. વાય કીધેસે સાંઝ ગાવડી દેહતાં રે; નરસિંહાએ સામી આવ્યો વલેણું વલેતાં.
૧૧૩ |
[ રાગ : પંચમ ] ભલે ને પધાર્યા રે સૂર ઉગતે રે, જાએ જયાંહાંથી આવ્યા તેહને ઘેર્યા સખીયે હશે રે જે નિજ ધામની રે, તે તે કરશે તમારી પર્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304