Book Title: Sambodhi 1980 Vol 09
Author(s): Dalsukh Malvania, H C Bhayani, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 287
________________ ભક્તિનાં પદ માલા...૩ સઘલા સંન્યાસી તમે નવ થા, માહારી પુઠે તાલ બજાવ રે; ભણે નરસે તમે ભેખ ધરીને, મુનસાદેહ , ભજાડે રે ૧૬૧ [ રાગ : રામગરી ] શ્રીગોવિંદ સાથે મારે ગોઠડી બાધી; જોતાં ને જોતાં રે આવી મૂરત બાધી સૂતાં ને બેસતાં ને કરંતાં કામ, રૂદે માહારે જે રે પ્રભુ કેવળ રામ પૂરણ પૂને રે હું તો એ વર પામી; ભગતવછલ મળીઓ મૂને મેહેતા નરસૈઈને શામી (રાગ : માલવ ગેડી] હરિમુખ જોવા, હરિમુખ જેવા, આવી બ્રિજની નારી રે. હઈડા-માંહે હરખ નાં માએ, મંગલ સાજ સમારી રે. નેણું માંહે અમીરસ ઢલીઓ, નાઘડીઆને જોઈ રે. નરસહીઓ સ્વામી ત્રીભવન માંહે, એ સરખુ નહી કેઈ રે. હરિ વહાલા કેમ જાણીએ રે, જેહને હોએ તે હરિજન વાહાલા રે, હરિજન વિના જે ફરે તે, સરવે ભુતના ચાલા રે. ૧ હરિજન આવતા દેખીને, ગાતર જેહેના નિા] ખુલે રે, તેહને છબીલે છ સપનાંતરમાં, કાહેરના [૨] ભુલે રે. ૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304