Book Title: Sambodhi 1980 Vol 09
Author(s): Dalsukh Malvania, H C Bhayani, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad
View full book text
________________
નરસિંહ મહેતા કૃત
વાલાજી રે ! રાજા અગ્રીષ મુને અતી ઘણું વાહાલે, અને દુરવીસા એ મન ભંગ કીધું રે; મેં માહારું અભિમાન તજીને, દસ વાર અવતાર લીધા રે.
વાલા....૨ વાલાજી રે ! લક્ષ્મીજી અરધંગી હમારે, તે તે સંતની દાસી રે. અડસટ તીરથ માહારા સંતને ચરણે, તે કોટ ગંગા, કેટ કાસી રે વાલા...૩ વાલાજી રે ! સંત ચલે તે મેં આગલ ચાલું, અને સંત સૂર્યે તાં મેં જાણું રે, જે માહારા સંતની નિંદા કરે છે, તેનું કુલસહીત હુ ખાઉં રે. વાલા...૪ વાલાજી રે ! ગજને કાજે હું પાલ પલીયે, અને માહારા સંતની સાહે કરેવા રે. જે ઉંચ ને નીચે હું નવ રાચું, મુજને ભજે તે તે માહારા રે. વાલા...૫ વાલાજી રે ! માહારા રે બાંધ્યા શૈશ્નવ છેડે, અને ચૈનવના બાંધ્યા મેં નવ છુટે રે. એક વાર જૈનવ મુજને બાંધે, તે ફેર જવા ય નવ સુઝે છે. વાલા...૬ બેઠા બેઠા ગાય ત્યાં હું ઉભે ઉભે સાંભ, અને ઉભલા ગાય ત્યાં હું નાચુ રે. માહારા રે બૈરનવથી ક્ષણ નહી અલગે, ભણે નરસૌ એ સાચું રે. વાલા...૭
માલા..૧
વાલાજી રે ! માલા તે મારા પ્રાણ સંઘાતે, તે મૂકી કમ જાય રે. જે નરસી માલા રે મુકે તે, પ્રથવી પરલે થાયે રે. નવસે નવાણું અવલી ચાલે, અને સાત સમુંદ્ર સુકે રે. મેરૂ ચલે, રવી પશ્ચીમ પ્રગટે, તેણે નરસૈયે માલા નહી મુકે રે.
માલા-૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304