Book Title: Sambodhi 1980 Vol 09
Author(s): Dalsukh Malvania, H C Bhayani, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 296
________________ વૈષ્ણન વિશેનું પદ ( ૧૭૬ ટુકડું માહારે જ ઈકુંઠ ટુકડુ માહારે, હાં રે પેલા દુશટ " તણે મંન રિ, માહારા હરિજાતને હજુર. વૈકુંઠ..૧. પીંપળ-પાન ના તેડીએ રે, નવ મેડીએ વડલાડોલ જલને કાંઠે નવ થકીએ રે, હરે નવ દઈએ ગરુને ગાલ જીભાએ જહુ નવ બેલીએ રે, મુખથી નવ કહીએ માર, ચંત ચેરી નવ કીજીએ રે, જમ પરહરીએ પરનાર. સંપત્તિ દેખીને વમેખીએ રે, ભુખને દીજે અંન; ભણે નરસીઓ ભાવસુ રે, હેવા સાચા સૈન્વજંતુ ' ઠ..૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 294 295 296 297 298 299 300 301 302 303 304