Book Title: Sambodhi 1980 Vol 09
Author(s): Dalsukh Malvania, H C Bhayani, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad
View full book text
________________
- પ્રકીર્ણ પદો
(૧૭૮-૧૮૩)
૧૭૯ એક દિન યમુના તટ આવી રે, કૌતક કીધું કાનુડે સરવે ગોપી બેલાવી રે, •
• બે ગ્વાલન સાથે સૂતા રે ,, , , ત્યાં ખબર લઈને પિતા છે, એ કે સખિયું કયાંથી આવ્યાં રે, ,, કાંઈ વાલાની સુધ લાવ્યા રે, , તેણે વાત કરી વિસ્તારી રે, , - સુણી ન્યાલ થઈ વ્રજનારી રે, » કહ્યું એક સખીને છાનું રે , લઈ જા તમારું બાનું રે, , સુણી ગોપી આનંદ પામી રે, ,, તેડયા નરસી મેતાને સ્વામી રે, , ,
૧૮૦
[ રાગ : ગૌડી ] ગઉ દેહની હમ લેતાં ગૌ દેહની હમ જોતાં, , મોંઘા શું થાઓ છે રે મોહનજી! જે આવડે [ ગૌ] દેહતાં.
ગઉ..૧ વેદ પઠતાં પંડીત ભુલા, ચુકાં પાનાં ને પિોથાં નરસિઆચે હવામી ચતુર સીરામણિ, સેહના દીસે છે ગા [ દેહે ]તાં.
| ગઉ૨
છોકરી ! તારા મનમેં, તું તે સ્યું જાણે છે રે બેલતાચાલતાં વાતમાં, તું અહંકાર અણે છે કે તું તે.૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 297 298 299 300 301 302 303 304