Book Title: Sambodhi 1980 Vol 09
Author(s): Dalsukh Malvania, H C Bhayani, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad
View full book text
________________
ભકિતનાં પદ
વાલાજી રે ! ભક્તિ માહાત્મ વિના ભૂર ભૂલા ભમે; કરી કરી કલ્પના, સર્વ ખેચે, તત્વરસનું રિદે નિમિષ માહાતમ નહી કરે, પરપંચ પાખંડ મોહે મોહે
વાલાજી રે...૨ વાલાજી ! ધૂમ્રપાન તપ સાધતાં વધતાં, તેહને અધિક બેઉ કમ વિલમાં. નરસૌયાચા સ્વામી સંગે વિલસતાં, આદ ને અંત બેઉ રહ્યા રે અલગ.
વાલાજી રે... ૩
- ૧૫૮
(રાગ : આશાવરી] વાલાજી રે ! તમારુ મુખ મેલ્યું નવ જાયે રે, તમે છો અમારે મન ગમતાં. બ્રહ્માદિકને મેહ ઉપજાવે રે, રૂપ લક્ષણ ગુણ સુંદરતા.
વાલાજી રે !...૧ વાલાજી રે ! વેણ વજાડે ને મધુરે ગાવે, ચંચલ લોચન ચપલતા. સરવે સાદે ધેન બેલા, માનનીયાચા મન હરતા.
વાલાજી રે !...૨ વાલાજી રે ! સુરનર મુનિ તેને ધ્યાને ના, તે વ્રજસુંદરી-સું રંગ રમતા. નંદના નંદન તુને કેણે ન કલાણો, તારી લીલા ન જાણે વેદ વદતા.
વાલાજી રે !.... ૩ વાલાજી રે ! અગમ વારતા સર્વે જાણે, જાણે છે જનની મમતા. નરરૌયાચા સ્વામી, તુજને ન જાણે, તે નર હેડે ભૂલા ભમતા.
વાલાજી રે !..૪
૧૫૯
[રાગ : : આશાવરી] : વાલાજી રે ! પ્રાણ થકી મને વૈશ્નવ વાહાલા, અને રાત્યદિવસ રુદે ભાવું રે, તપ તીર્થ શૈકુંઠપદ મુકી, માહરા વૈશ્નવ હોય ત્યાં હું આવું છે. શૈશ્નવ...૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304