SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ભકિતનાં પદ વાલાજી રે ! ભક્તિ માહાત્મ વિના ભૂર ભૂલા ભમે; કરી કરી કલ્પના, સર્વ ખેચે, તત્વરસનું રિદે નિમિષ માહાતમ નહી કરે, પરપંચ પાખંડ મોહે મોહે વાલાજી રે...૨ વાલાજી ! ધૂમ્રપાન તપ સાધતાં વધતાં, તેહને અધિક બેઉ કમ વિલમાં. નરસૌયાચા સ્વામી સંગે વિલસતાં, આદ ને અંત બેઉ રહ્યા રે અલગ. વાલાજી રે... ૩ - ૧૫૮ (રાગ : આશાવરી] વાલાજી રે ! તમારુ મુખ મેલ્યું નવ જાયે રે, તમે છો અમારે મન ગમતાં. બ્રહ્માદિકને મેહ ઉપજાવે રે, રૂપ લક્ષણ ગુણ સુંદરતા. વાલાજી રે !...૧ વાલાજી રે ! વેણ વજાડે ને મધુરે ગાવે, ચંચલ લોચન ચપલતા. સરવે સાદે ધેન બેલા, માનનીયાચા મન હરતા. વાલાજી રે !...૨ વાલાજી રે ! સુરનર મુનિ તેને ધ્યાને ના, તે વ્રજસુંદરી-સું રંગ રમતા. નંદના નંદન તુને કેણે ન કલાણો, તારી લીલા ન જાણે વેદ વદતા. વાલાજી રે !.... ૩ વાલાજી રે ! અગમ વારતા સર્વે જાણે, જાણે છે જનની મમતા. નરરૌયાચા સ્વામી, તુજને ન જાણે, તે નર હેડે ભૂલા ભમતા. વાલાજી રે !..૪ ૧૫૯ [રાગ : : આશાવરી] : વાલાજી રે ! પ્રાણ થકી મને વૈશ્નવ વાહાલા, અને રાત્યદિવસ રુદે ભાવું રે, તપ તીર્થ શૈકુંઠપદ મુકી, માહરા વૈશ્નવ હોય ત્યાં હું આવું છે. શૈશ્નવ...૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.520759
Book TitleSambodhi 1980 Vol 09
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1980
Total Pages304
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy