Book Title: Sambodhi 1980 Vol 09
Author(s): Dalsukh Malvania, H C Bhayani, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 283
________________ ભક્તિનાં પદ માંન બડાઈ મોટપ મેલી ભજી લે હરિ; ને તે જાશે ચોરાશીમાં જનમ બહુ ધરી. માણસને. દુઃખ તણે દરિયાવ મોટો નહિ શકે તરી; શામલિયાને શરણે જાતાં આ સમે ઉગરી. માણસને.. નીલજ ! તુ નવરો ન ઘર કરી, માયા માયા કરતા મુરખ ન બેઠો ઠરિ. માણસને.. ચેતી લે ચિતમાં વિચારી ચાલજે ડરી; નરસી મેતાને નાથ ભજે પ્રેમમાં ભરી. માણસને... ૧૫૪ [ રાગ ગરબી ] મારા પ્રાણજીવણ પાતલીઆ, બાઈ મને વાલા રે સામલીઆ, હું તે તેની પુંઠલ ભમતી, હેને જમાડીને જમતી. બાઈ... ૧ મુને એ વિના નહી ચાલે, હેની મીઠી વાત સાલે બાઈ.. મને ઘરધંધે નહી સુજે, મારા જીવડો પળપળ ધ્રુજે. બાઈ : ૩ મુને ભેજનીઆ નહી ભાવે, મારે નહીણે નીદ્રા નહી આવે. બાઈ.. વાલે વણબેલા આવે, તેને પ્રેમતણે રસ ભાવે બાઈ... ૫ તમે માને સહીએર મારી વાણી, મેહે તે ટેવ કાનુડાની જાણી. બાઈ... ૬ હું તે પુને હરીવર પામી, મલે નરસઈઆને સામી બાઈ... ૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304