Book Title: Sambodhi 1980 Vol 09
Author(s): Dalsukh Malvania, H C Bhayani, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 282
________________ નરસિંહ મહેતા કૃત ૪ ૫ પંચાલીના પટકુલ પુરા, રાખી સભામાં લાજ જલ મધે જિમ બુડતે રાખે, એની પેરે ગજરાજ હરિ તારા... અઘંમ ભીલડી અજાત ગુણકા, બેસી વીમાને જા; નીચ કુલ (તે) ઊચ પડી, (એ) ભજનને પરતાપ હરિ તારા વખ હતાં તે અમરત કીધાં, ને મીરાંને માટે મારાજ, સે[ના]ને માટે તમે કુરણ કીધી, નાઈ થઈ આવા તમે નાથ હરિ તારા... એટલા જણનાં તમે કારજ સારાં, મને હતે વિસવાસ; કર જોડીને કરુ વીનતી, નરસૌઈઓ તારે દાસ. હરિ તારા.... ૬ . ૭ ૧૫૨ ભજી લે ભગવાન, સાચા સંતને મલી; સંતને મલી રે, સાચા સંતને મલી. ભજી લે. વચનમાં વિસવાસ રાખે ભજનમાં ભલી; પુરવ કેરાં પાપ તારા, તે જાણ્યે ટલી. ભજી લે. એલખીને અવિનાસી, રખે જ્ઞાનમાં ગલી, રીઝથે રંગરેલ, વાલે અઢલક] ઢલી. | ભજી લે.. કાલ શે વિકરાલ વેરી વખશે વલી; કામની કુંટુબ તુને નાખશે દલી. ભજી લે... સત્ય ત્યાં સુખ ધર્મ , કુડ તાં કલિક નરસી મેતે કે દુનિયા કેરી અકલ આંધલી. ભજી લે.... ૧૫૩ માણસને અવતાર મું ને ને મલે ફરી રે ક મલે ફરી; » માણસને.. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304