Book Title: Sambodhi 1980 Vol 09
Author(s): Dalsukh Malvania, H C Bhayani, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad
________________
તત્ત્વજ્ઞાનનાં પદ
( ૧૬-૧૭૨)
ઘણું ગ્રંથ ગરબડ કરી, વાત નવ કહી ખરી, જેણે જેમ જાણું, તેણે તેમ કીધું; આત્માનું કારજ, કેઈ થકી નવ સરું, પછે કરમને માથે દેશ જ દીધું. ઘણ-૧ ખેલું ભરમાંડ પણ, પાર પામ નહીં. અંતરઘટ જોતાં, પાર આવે; વિધિનિષેધથી રહો જારે ઓસરી, તારે મન વડે ધ્રડ વિસ્વાસ લા. ઘણા ૨ વેદ વેદાંત ને શાસ્ત્ર એ સરવને, જાહારે રહાં અને શીશ નામી; ભણે નરશઈઓ જારે ભરંભમાં ભેદીએ, તારે કરમની વેદના દૂર વાંમી. ઘણું...૩
તેહ તું...૧
તેહ તું, તેહ તું, જેહને જેતે ફરે, આતમ-અનુભવે જે વિચારી; આતમ-દરસે તું, આપ સંભાળી રે, શું ભમે સપને તે જેને ધારી, તાહરા ખેલમાં, તું જ ભૂલે પડે, અણુછતે જીવપણે જઈને વળગે; જેહનો તું થઈ ફરે તે તાહેરું રૂપ છે, દેગ ઘટાવીને ખેાળે અળગે. શા અદબદ ખેલ છે, તું ત્યમનો ત્યમ છે, આવે ને જાએ, ઘટે ન વધે, વસ્તુ રૂપે થઈને એ તું જ વિલસી રહે, અખિલ બ્રહ્માંડ એ વિશ્વ બાધે.
તેહ તું...૨
તેહ તું...૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304