Book Title: Sambodhi 1980 Vol 09
Author(s): Dalsukh Malvania, H C Bhayani, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad
________________
અંગારના પદ
૧૧૯ રૂપ તમારું જોઈને રે, રૂપાલા છે ! મનડું મારૂં રયું છે મેઈને, છે હું વારી જાઉં તુજ ઉપરે , મારાં દેખીને નેણું ઠરે (૨) છે ' તારી આંખડલી પ્રેમે ભરી (રે) , હરિ હેરા છે હેતે કરી (૨) , મુને શું જાણું જે સ્યુ કર્યું (૨)
હેરી ને ચીત મારું હયું હરે) , * તારા મુખડાની માયા ચડી (૨) ,
મેલ્યું નવ જાયે અધઘડી રે) , રસની વાતુંના જાંણ છો રે) , નરસી મેતે કે જીવનપ્રાણ છો (૨) છે
૧૦૦
રે રે નખરાં કરતી નારી, કેને તું પરણી કે કુમારી. દિસે છે હલકા ઘરની છેડી, ચંચલ અંગમે લજ્યા ડી. જીભે જણાવે છે બહુ રે, નથી તારી વાત તણે કાંઈ છે. ભલપણ તનમેં રહ્યું ભારી, તે કૈ દે છે આખું તારી. દાસ નરસી કે ધન તારી છાતી, મનમેં કાંઈ પણ નથી લજાતી.
૧૨૧. રે રે નંદતણે લાલા રે આવા તમે સ્યુ થયા છે કાલા રે સઉને દેખંતાં છલિયા રે કે આવીને બાઝો માં બલિયા રે કા છો વાલા બ્રહ્મચારી રે દીસે છે લખણુના ભારી રે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304