Book Title: Sambodhi 1980 Vol 09
Author(s): Dalsukh Malvania, H C Bhayani, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad
View full book text
________________
:
કિર
નરસિંહ મહેતા કૃત
'
.
૧૪૩
[[રાગ સાંમેરી] જેહેને પ્રભુની વાત ન ભાવે , તેહને ઘેર શીદ જઈએ (૨), જેને આંગણીએ હરીજન નિ આવે રે ,, - ૧ સાસુ માહારી સાપ જેવી, નંદી દીઠડે દાઝે રે, જેહને તેહને આગલ વાત કરાં, તેહ ઘડી એકમાં ઘર ભાંગે રે. ૨ ઓછામાં પાડેસણ ઝેરી, બળતામાં નાખે વારિ રે, તમે ઝાઝેરાં ને હું રે એકલડી, સંમિ છતાં. ને હું હારી છે. ૩ આ ઘર ભીતર કેરી રાખું, રૂદઆ ભીતર રાચું રે નરસઈઆચા સ્વામી સંગ રમતાં, મગન થઈને હું નાચું રે. ૪
(રાગ કશ્રી) તપથી હરિમારગ છે દેહેલો, લોક કહે છે સેહેલે ટેકો અધર અગ્નિ પર વૃત ઘરે, રતી એક ગલણ ન દે, હીરા રતનચી ખાંણે વસે, રતી એક પંચ ન લે (૧) કનક કામની કહેવાએ વાટપાલ, તેથી અલગ ટલીયે, ભણે નરીયે સાચું છે તે, પ્રતક્ષ પ્રભુજી ને મિલીયે (૨)
૧૪૫
તમારા કેખરની નાર, મોહન જાને દે. ટેક) દુધ દહી તમે કહા જાને રે, છાશન કે પવનહાર (રે).
મોહન : ૧ પટકા પમરીકા કા[હા] જાન રે, ધાબલી કે ઓઢનાર રે.
* મોહન-૨ સોના રૂપ તમે કહા જાને રે, કથીર કે પિરનાર (ર)
મહેન
?
નરસીઆના સંમી સીમલા રે, વાલો ઉતારે ભવપાર (૨)
માન,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304