Book Title: Sambodhi 1980 Vol 09
Author(s): Dalsukh Malvania, H C Bhayani, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 279
________________ - ભક્તિનાં પદ 95 ૧૪૬ [રાગ : ધન્યાશી]] તારા ગુણ સ્વામી ! મુને કિમ વીસરે, હરિ ગુણ લખ્યા મરિા રદયા રે માહે. ભવસાગરમાં બુડતા રે તાર્યા, યમપુર જાતલાં નિવાર્યા માહારે વાલે રે. ગુણવંત ગુણ સ્વામી તાહાર કેટલા રે લખ્યું, પ્રાણજીવન વિના રાતદિન નિ] પેખું રે. ગુણવંત ! ગુણચા સ્વામી છો રે ભંડાર, નરસૌયાચા સ્વામી મહારા દેહના આધાર. ૧૪૭ તું તે હરિ ભજ, વહેલે રે વહેલે તારી કાયાના પડતા પહેલે. તે તે હરિ ના ભજે રે ઘડી, તારા મુખડામેં ધૂળ પડી. તું તે હરી ભજી લેને અંધા, વસારી મેલી ઘરધંધા. મીઠી ખાંડ સું લાગી રે માયા, લેભે લુટારો લાડકવાયા. જ્યારે જમરાજા જેર કરશે, રામચંદ્ર સાથે કામ પડશે. તુને કહાડે કહાડે સઉ કરશે, આગ દેતા ધી સઉ રહેશે. શોક ચાર દીવસ પાળશે, પછી ઘરને ધધ સઉ કરશે. નરરોઈ મેતે કહે રે ઊગરશે, ભાવે ભક્તિ ભુદરજીની કરશે. ૧૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304