________________
- ભક્તિનાં પદ
95
૧૪૬
[રાગ : ધન્યાશી]] તારા ગુણ સ્વામી ! મુને કિમ વીસરે, હરિ ગુણ લખ્યા મરિા રદયા રે માહે. ભવસાગરમાં બુડતા રે તાર્યા, યમપુર જાતલાં નિવાર્યા માહારે વાલે રે. ગુણવંત ગુણ સ્વામી તાહાર કેટલા રે લખ્યું, પ્રાણજીવન વિના રાતદિન નિ] પેખું રે. ગુણવંત ! ગુણચા સ્વામી છો રે ભંડાર, નરસૌયાચા સ્વામી મહારા દેહના આધાર.
૧૪૭ તું તે હરિ ભજ, વહેલે રે વહેલે તારી કાયાના પડતા પહેલે. તે તે હરિ ના ભજે રે ઘડી, તારા મુખડામેં ધૂળ પડી. તું તે હરી ભજી લેને અંધા, વસારી મેલી ઘરધંધા. મીઠી ખાંડ સું લાગી રે માયા, લેભે લુટારો લાડકવાયા.
જ્યારે જમરાજા જેર કરશે, રામચંદ્ર સાથે કામ પડશે. તુને કહાડે કહાડે સઉ કરશે, આગ દેતા ધી સઉ રહેશે. શોક ચાર દીવસ પાળશે, પછી ઘરને ધધ સઉ કરશે. નરરોઈ મેતે કહે રે ઊગરશે, ભાવે ભક્તિ ભુદરજીની કરશે.
૧૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org