SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ નરસિંહ મહેતા કૃત ૧૪૮. દેતી....૧ દેતી.... ૨ દેતી વેલામાં હાથ વાવરી લેજે, આગઢય લાફાલેલ નથી. આજ છે એવું કાલ્ય નથી; કાલે છેતરીયાં મોટા છત્રપતી. મનસાદેવી દેવતાને દુર્લભ કરી જાણે, એવું રે જાણીને તમે ભજે રે હરિ, પશુ-પંખીમાં અવતરશે પછે, દાનપુન્ય નહી થાય ફરી. લખ ચોરાશીમાં ફરી ફરી પડશો, જમદુત આવે તેને શું રે કેહેશે; હાડ છેડ કરીને સઉ કે હાકશે, એવા એવા અવતાર તમે કેમ રે સેશે ? કર્મ તણે કાંકરો કાઢી નાંખે, માથે મરણ તણું છે મોટી ઘાંટી; ભણે નરસૌયે ભજન કરી લે, પલવટ વાલીને થાઓ રે માટી. દેતી.....૩ દેતી......૪ ૧૪૯ નામને વારી રે, દેવ તાહારાં નામને વારી. (ટેક) કેશરી તીલક બની છબી કાંહાંના, હાથમેં જળભરી જાહારી જળ જમનાને તીરે ઊભે, વાલો ભ્રમચારી. દેવ તાહાર... ૧ પાણીમાં જેણે પથર તારા, સેના [પાર] ઊતારી; સીતાને વાલીને લાવે, ને રાવણને ઠારી મારી. દેવ તાહાર. ૨ કુરુષેત્રમાં જુધ મંડાણું; દલ મલું છે ? છે) ભારી; કૌરવનું નિકંદન વાલું, લીધા પાંડવ ઊગારી. દેવ તાહાર... ૩ મામાજીનું મૂળ જ કાહાડું, માશીને મારી બ્રીજનારી-સું કીડા રે કીધી, ગોકુળ[માં ગૌ ચારી. દેવ તાહાર... ૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.520759
Book TitleSambodhi 1980 Vol 09
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1980
Total Pages304
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy