Book Title: Sambodhi 1980 Vol 09
Author(s): Dalsukh Malvania, H C Bhayani, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 275
________________ ભકિતનાં પદ સંતી ચૂડી કર કામિની, રાતી ચરણ ચુંદડીયાં, રાતી આડ કરી કુમકુમની, તેને રે રાતી ટીલડિયાં. ગોપી...૨ રાતા હેાષ્ટકમલ કરી કમખા, રાતી ચલી રુદે ભલી, રાતું અંગ એપે અતિ અબલા, તવ તિકમને તરિયા મલી. ગોપી... ૩ કાલે રંગ કાલી કેરનાં પહેરણ પ્રેમદા, કાલા કમખા કસણ કસા, કાલા દેર ગણે ગુથી, કાલા દંત મુનિયા સા. ગેપી...........૧ કાલાં કાજલ નયણે સારિ, કાલી વેણ વિવિધ વલી, : કાલાં કૃષ્ણ કાલિંદીની તીરે, તવ તિકમને તરિયાં મલી. ગોપી-૨ લીલે રંગ લીલાં નેત્ર પટેલી પેહરણ, લીલી ચલી પાન ચરણાં, લીલા હેષ્ટિકમલ કરી કમખા, લીલાં તેરણ તુલસી તણું. ગેપી...૧ લીલું તરુવર ગિરિ ગોવર્ધન, લીલું વૃંદાવન વલી, લીલા પોપટ પ્રાણ પદમિની, તવ તિકમને તરિયા મલી. ગેપી...૨ પીલે રંગ પીલાં પટકૂલ પહેરણ પ્રેમદા, પીલી આવે સાખ ધરી, પીલ ચંપાને ચેસર કઠે, પીલી કેસર આડ કરી. ગોપી...૧ પીલી આંબે સાખ મનેહર, પીલી સેનાસેર વલી, પીલું અંગ એપે અતિ અબલા, તવ તિકમને તરિયા મલો. ગોપી..૨ વેત રંગ ઉજવલ સ્વેત સાડલા પેહરણ, ઉજવલ ચેલી ભરતભરી, ઉજવલ જાયવેલનાં તેરણ, ઉજવલ ચંદન આડ કરી.. ગોપી...૧ ઉજવલ ચિત્ત રાખે હરી ચરણે, ઉજવલ વિઠ્ઠલ રુદે ધણી, ઉજવલ વેહે જુમનાંનું પાણી, ઉજવલ વાણી નરસૈયા તણી ગેપી...૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304