________________
ભકિતનાં પદ
સંતી ચૂડી કર કામિની, રાતી ચરણ ચુંદડીયાં, રાતી આડ કરી કુમકુમની, તેને રે રાતી ટીલડિયાં.
ગોપી...૨ રાતા હેાષ્ટકમલ કરી કમખા, રાતી ચલી રુદે ભલી, રાતું અંગ એપે અતિ અબલા, તવ તિકમને તરિયા મલી.
ગોપી... ૩ કાલે રંગ કાલી કેરનાં પહેરણ પ્રેમદા, કાલા કમખા કસણ કસા, કાલા દેર ગણે ગુથી, કાલા દંત મુનિયા સા.
ગેપી...........૧ કાલાં કાજલ નયણે સારિ, કાલી વેણ વિવિધ વલી, : કાલાં કૃષ્ણ કાલિંદીની તીરે, તવ તિકમને તરિયાં મલી.
ગોપી-૨ લીલે રંગ લીલાં નેત્ર પટેલી પેહરણ, લીલી ચલી પાન ચરણાં, લીલા હેષ્ટિકમલ કરી કમખા, લીલાં તેરણ તુલસી તણું.
ગેપી...૧ લીલું તરુવર ગિરિ ગોવર્ધન, લીલું વૃંદાવન વલી, લીલા પોપટ પ્રાણ પદમિની, તવ તિકમને તરિયા મલી.
ગેપી...૨ પીલે રંગ પીલાં પટકૂલ પહેરણ પ્રેમદા, પીલી આવે સાખ ધરી, પીલ ચંપાને ચેસર કઠે, પીલી કેસર આડ કરી.
ગોપી...૧ પીલી આંબે સાખ મનેહર, પીલી સેનાસેર વલી, પીલું અંગ એપે અતિ અબલા, તવ તિકમને તરિયા મલો.
ગોપી..૨ વેત રંગ ઉજવલ સ્વેત સાડલા પેહરણ, ઉજવલ ચેલી ભરતભરી, ઉજવલ જાયવેલનાં તેરણ, ઉજવલ ચંદન આડ કરી..
ગોપી...૧ ઉજવલ ચિત્ત રાખે હરી ચરણે, ઉજવલ વિઠ્ઠલ રુદે ધણી, ઉજવલ વેહે જુમનાંનું પાણી, ઉજવલ વાણી નરસૈયા તણી
ગેપી...૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org