________________
-
નરસિંહ મહેતા કી
લખણ. તમાંરાં છે આવાં રે કે કરસે અમને જગ ચાવાં રે હજી તે દિીઠામાં નાના રે વિચારી બેલ મુખ કાંના રે • નરસી મેતે કે જાઉં વારી રે
ન રેકે વનમેં પનારી રે
૧૨૨ રે રે, હું તમને એલખું કાના, છુપી રીયા તમે કંસેથી છાના. જાણું તમારી નાત ને જાત, મોટી મોટી નવ કીજિયે વાત. ગોકુલ આવીને ચારો છે ગાયું, શું જાણું બોલે છે લાડકવાયું.
જેતા નથી કાંઈ ટાણું - કટાણું, | ધવે દાડે આવી કરે છે. ધીંગાણું.
કરી સરવે કારજ થાસે, જેર કર્યા વાત ચૌવટે જસે. બરસી મેતે કે મેલે પાલવ મારે, છાનામાના જઈ ગાડી ચારે.
૧૨૩ લયા સ્થાને માટે કરિયે, તારાં ડરાવ્યાં અમે નવ ડરિયે. કૃણ છે છારા જાતે કેને, ઝાલે છે પાલવ જેને તેને. મુઢ ને મલે દાઢી મુછયું, પરણી કુમારી કેમ પુછયું. તું પણ સારા કુલને જાયે, બધે ઠગાઈ મેં ડાયે. દાસ નરસી કે ધન તારી માઈને, તને જાય તે મ્યું ખાઈને.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org