Book Title: Sambodhi 1980 Vol 09
Author(s): Dalsukh Malvania, H C Bhayani, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad
________________
ભકિતનાં પદ (૧૩-૧૬૫).
૧૩૧ અંત્યે જાવું છે ઉઠી એકલા, હે જાણજે, સગાં ન આવે કઈ સાથ રે, મરવાને ટાણે (ટેક). પ્રભુ વિના મુકાવે કોણ જમ–મારથી, હે જાણજે, કંઠ રૂધાશે કફજાલથી, હું જાણજે. કાલા જમકિકર દેખાય છે, મરવાને ટાણે, નવ સે નવાણું ટુટે નાડિયું, હો જાણજે.
તેર કઠામાં લાગે લાય રે, મરવાને ટાણે, ‘રામ કટિ વીંછીની વેદના, હે જણજે, હેડ હાલોલક થાય રે, મરવાને ટાણે. આરત્ય ઉઘાડી અતિ વેદના, હું જાણજે, શેષે કટિથી ન કેવાય રે, મરવાને ટાંણે. દુખ પામીને તો દેહને, હું જાણજે, નરસી મેતે, કરે કેણ સાર્ય રે, મરવાને ટાણે.
૧૩૯
[ રાગઃ પરભાતી ] આ જે રે હરિ જેવા સરખે, રાતે ને મદમાતે રે, રેણી રાસ રમી વંદાવન, આવે વાંસલડી વાત રે.
આ ' જે રે હરિ... ૧ છેલછબીલે ને ગાલે, નાચંતો હરિ આવે રે, ત્રીજનારીનાં જુથ મલીને, હરિને મોતીડે વધાવે રે.
આ જે રે હરિ. મારચંદ્ર શીર મુગટ બીરાજે, કુંડલ ઝલકે કાને રે, અણીઆલાં ચંન ચેલ રાતડાં, સેહીએ સામલે વાને રે. ,
આ જે રે હરિ .. ૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304