SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ભકિતનાં પદ (૧૩-૧૬૫). ૧૩૧ અંત્યે જાવું છે ઉઠી એકલા, હે જાણજે, સગાં ન આવે કઈ સાથ રે, મરવાને ટાણે (ટેક). પ્રભુ વિના મુકાવે કોણ જમ–મારથી, હે જાણજે, કંઠ રૂધાશે કફજાલથી, હું જાણજે. કાલા જમકિકર દેખાય છે, મરવાને ટાણે, નવ સે નવાણું ટુટે નાડિયું, હો જાણજે. તેર કઠામાં લાગે લાય રે, મરવાને ટાણે, ‘રામ કટિ વીંછીની વેદના, હે જણજે, હેડ હાલોલક થાય રે, મરવાને ટાણે. આરત્ય ઉઘાડી અતિ વેદના, હું જાણજે, શેષે કટિથી ન કેવાય રે, મરવાને ટાંણે. દુખ પામીને તો દેહને, હું જાણજે, નરસી મેતે, કરે કેણ સાર્ય રે, મરવાને ટાણે. ૧૩૯ [ રાગઃ પરભાતી ] આ જે રે હરિ જેવા સરખે, રાતે ને મદમાતે રે, રેણી રાસ રમી વંદાવન, આવે વાંસલડી વાત રે. આ ' જે રે હરિ... ૧ છેલછબીલે ને ગાલે, નાચંતો હરિ આવે રે, ત્રીજનારીનાં જુથ મલીને, હરિને મોતીડે વધાવે રે. આ જે રે હરિ. મારચંદ્ર શીર મુગટ બીરાજે, કુંડલ ઝલકે કાને રે, અણીઆલાં ચંન ચેલ રાતડાં, સેહીએ સામલે વાને રે. , આ જે રે હરિ .. ૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.520759
Book TitleSambodhi 1980 Vol 09
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1980
Total Pages304
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy