Book Title: Sambodhi 1980 Vol 09
Author(s): Dalsukh Malvania, H C Bhayani, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 263
________________ શૃંગારનાં પદ તાહારે મોર મુગટ પીતાંબર, માહારે તે સાડી રે, નરશઈઆચા સ્વામી સંગ રમતા, જેમ ફુલી ફૂલવાડી રે, ૩ (રાગ : પંચમ]. રાતડીયાં રમીને રે ક્યાંહાંથી આવીયા રે બલવંત બારણું માં ઠેલ્ય, રિસડલી ચઢે રે કાન તુને કાં ઘણું રે, જાએ યહાં કીધી હોય રંગની રોલ્ય. શતાં નઈણ રે અતિ નિદ્રાલ રે, રાતી તાહરી અધર તણી જે રેખ, કેટ્યનાં કુસંમ રે, અતિ કરમાઈ ગયા રે, પૂરત ધૂતાર રે તાહારે વેખ. પિચને સમાર રે વાહા[લાજી પાઘના રે, ભાર્થે અલતાનાં એષાણુ, શીશ નમાવ્યું ? શું સમઝી કરી રે, વાહાલા કહાવીને ચતુર સુજાણ પહેર્યાનું પીતાંબર રે ક્યાંહાં તમ્યો પાટિયું પારકી ૫ટેલી પાછી આલ્ય; મંદરીયે પધારે છે, પેલી શકયને રે, અમ ઘેર આવજે વાહાલા કલ્ય. કેસરને તિલકે રે દસે પ્રભુ ખંડના રે, ભુજમલ ભીડું દીસે અંગ; માથા કેરી વેંણી રે દીસે વિખરાઈ ગઈ રે, કહે ક્યાંહાં કીધા રજનીના રંગ ચાંદલીયે તે ઊગે રે, હરણ્ય આથમી રે, ત્યાંહા લગી, ઈ રે તમારી વાટ્ય; કુસુમચી સેજ રે વાહાલા સુની રહી છે, બોલડી તે દીધેતે શા માટ્ય. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304