SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ અંગારના પદ ૧૧૯ રૂપ તમારું જોઈને રે, રૂપાલા છે ! મનડું મારૂં રયું છે મેઈને, છે હું વારી જાઉં તુજ ઉપરે , મારાં દેખીને નેણું ઠરે (૨) છે ' તારી આંખડલી પ્રેમે ભરી (રે) , હરિ હેરા છે હેતે કરી (૨) , મુને શું જાણું જે સ્યુ કર્યું (૨) હેરી ને ચીત મારું હયું હરે) , * તારા મુખડાની માયા ચડી (૨) , મેલ્યું નવ જાયે અધઘડી રે) , રસની વાતુંના જાંણ છો રે) , નરસી મેતે કે જીવનપ્રાણ છો (૨) છે ૧૦૦ રે રે નખરાં કરતી નારી, કેને તું પરણી કે કુમારી. દિસે છે હલકા ઘરની છેડી, ચંચલ અંગમે લજ્યા ડી. જીભે જણાવે છે બહુ રે, નથી તારી વાત તણે કાંઈ છે. ભલપણ તનમેં રહ્યું ભારી, તે કૈ દે છે આખું તારી. દાસ નરસી કે ધન તારી છાતી, મનમેં કાંઈ પણ નથી લજાતી. ૧૨૧. રે રે નંદતણે લાલા રે આવા તમે સ્યુ થયા છે કાલા રે સઉને દેખંતાં છલિયા રે કે આવીને બાઝો માં બલિયા રે કા છો વાલા બ્રહ્મચારી રે દીસે છે લખણુના ભારી રે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.520759
Book TitleSambodhi 1980 Vol 09
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1980
Total Pages304
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy