________________
નરસિહ મહેતા કૃત
જે તું કહો છો રે, ધી તેહની કરું રે, સુંદરી તું બીજી બ્રાંત મ આંણ્ય, નેદરડી તે આવી રે, ગોરી તાહારે આંગણે રે. વચન અમારું તું પરમાણ્ય. પંચમ આલાપ્યો રે, પંખીડા શેર કરે રે, હાવે પ્રગટ હેવે પરભાત, નરસિંહ સ્વામી આજ ભલે મ રે, ગ્રહ ઘણું ને થોડી રાત્ય.
પાઠાંતર : ૧.૧. ક્યાં થકી પધારીયા. ૧૨ બાહેર મ ડેલ. ૧.૩ દેસડી ચઢાવા રે અમને શાંભલી રે. ૨.૧ રાતાં રાતાં નેણાં, ૨.૨ વાહાલા માહારા રાતી અધુરની રેખ. ૨.૩ કુસુમચા હાર કંઠે કરમાઈલા રે. ૨.૪ ત્રીજી કડીને સ્થાને હ પ્રતિમાં અહીંની દહી કરી છે. ત્રીજી કડીને પાઠ માં નથી. જેથી કડી વમાં પાંચમી કડી તરીકે છે. ૪.૧ અંબર પીતાંબર. ૪.૩ નારને રે. વમાં ચોથી કડી નીચે પ્રમાણે છે : -
સમી રે સંધ્યાને માહીર વાહાલે, ગયા રે, જણ્યું સેજડીએ રમશું સારી રાત. ચાર પહેરની નીશા વહી ગઈ રે, આવ્યા જ થઓ રે પ્રભાત,
રાતડીમાં .. (૪) પાંચમી કડી વમાં નથી. ની પાંચમી કડી એ જૂની ચોથી કડી છે. છઠ્ઠી કડી વમાં ત્રીજી કડી તરીકે છે. ૬.૩ રચી સુંની રહી છે. ૬.૫ વચન દીધું તું શા માટ. વમાં ૬ઠી કડી નીચે પ્રમાણે છે :
લટપટીયા ઘરે વાહાલા સોહામણી રે, અધુર તંબોલે ભીના દંત. કુંણ સહાગણ સું રંગે રમા રે,
સાચું બોલે મારા કંથ.
૭.૧ સુંદરી કહાં તે હું સમ કરું રે. ૭.૨ ભલી ભરમ મ અણુ, નીડી તે આવી તાહારે આંગણે રે. ૭.૪ સાચું જાણુ. ૮, પંખી સ્વર કરે. ૮.૨ પરગટ થાઉ રે. ૮.૩ મંદીર પધારીઆ રે..
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org