SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ નરસિંહ મહેતા કતી નવરા રે નરહરજી! તમને કામ નહી બીજુ; . અણલાવ્યા આવે, વલગાશે જોઈ શીજુ (). ઉરના આધાર, આવે તે આલીઘન દીજે, નરસહીના પ્રભુ સંગે રમતાં, અમૃતરસ પીજે. ૧૧૧ ? બાઈ મને લાંછન રે લાગુ, મારું મન મોહેનજી સું બાંધુ. ટેક એક સમે જમના જલ જાતાં, મારગ માંહે મલીએ; સાન કરીને સરસ લીધુ, આવી રૂદોઆ સું મલીએ. ૧ નણદી આવી આન્ય ચડાવી, સાસુજી મિતિમ કહેતાં, દુરીજન દેખતાં વાત વધારી, સુ કરીએ શમતા. ૨ કહેનારા કહેજે રે નીત નીત, શામલીએ ]િ વહાલે; નરશઈઆચે સ્વામી છેલછબીલે, માહારે ઉર ઉપર માહા. ૩ (ટેક) . | (રાગ : ભૈરવ) ભલેને પધાર્યા કાંહાંન વાટડી જતાં ઝાંઝરના ઝણકારા વાગે, શીતના સણકાર રે; આવે ભણકારા માહારી રાત્ય ગઈ રેતાં. મેરલીમાં ગાયું મારા ઘરમાં સંભળાયું રે, વ્યાંહાણ રે વાયું મુંને આંસુડાં લેહતાં. તઓ છે માહારા પ્રાણઆધાર શક્યડી), એલખે હઈડાને હાર દીઠોતે પરોતાં. વાય કીધેસે સાંઝ ગાવડી દેહતાં રે; નરસિંહાએ સામી આવ્યો વલેણું વલેતાં. ૧૧૩ | [ રાગ : પંચમ ] ભલે ને પધાર્યા રે સૂર ઉગતે રે, જાએ જયાંહાંથી આવ્યા તેહને ઘેર્યા સખીયે હશે રે જે નિજ ધામની રે, તે તે કરશે તમારી પર્ય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.520759
Book TitleSambodhi 1980 Vol 09
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1980
Total Pages304
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy