________________
શૃંગારના પદ
ક્ષોભના શું પામે રે? મુજ સાંહાંસુ જુઓ રે, કેહાને રંગ તણ જે રીત્ય; શીથલ થયા છે જે અતિ ઉજાગરે, મ(ન) નિભાવી પૂર્વ જન્મની પ્રત્ય.. પિચ સંભાલે રે વાહાલા પાઘના રે, ભાલે અલતાનાં એ એધાંણ, શીશ નમાવે રે, શું સમઝી કરી રે, તમે કહાવીને ચતુર સુજાણ સમ શા ખાએ રે? સાચુ ન માનીયે રે, અદભુત સુખિ) તણું દાતાર; નથી ય રહ્યા છે રે, તમો હક રાતડી રે, સેહે વિન પેહેયે કયમ હારી સાચા સમ ખાઓ રે, આવે મહારી સેજડી , લપેટ નીલજને શી લાજ? નરસિંહાચા સ્વામી રે, રંગની રેલડી રે, રમતાં સરીયાં સઘલાં કાજ.
૧૧૪ મનની તે આંટી મિલિયે, મરમાલાજી!, ખાતે એકાંતે ખેલિયે. . મેં સેજ બિછાઈ સજ કરી, આવે તે આરત છે ખરી. , સણગાર સજ્યા તમ કારણે, . વાલમ ખાતે જાઉં વારણે, , રમિયે તે રંગભર શતડી, , વલી ૨ની કરિયે વાતડી. ,, આલિંગન ચુંબન લીજિયે, ,, કરી પ્રેમ અધરરસ પીજિયે. , નરસીમેતાની અરજી સાંભ, , [તમે]આવીને એકાંતે મલે. •
* ૧૧૫ મારે તમથી બાંધી પ્રીત, નટવર નંદના રે; થલતાંન થઈ તારે ગીત, મેતાવણ ફંડના રે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org