________________
નરસિંહ મહેતા કૃત કરું તન મારું કુરબાન, નટવર નંદના રે, તમ ઉપર જીવન પ્રાણુ, મેટા ફંદના રે,
કીધે જગ વેરી તમ કાજ, નટવર નંદના રે, - મેં તે લોકની મેલી લાજ, મેટાવણ ફંદના રે,
તમ કાજે સજયા સણગાર, નટવર નંદના રે, આ મંદિરિયે મોરાર, મેટાવણ કુંદના છે. લાગો રસિયા તારે રંગ, નટવર નંદના રે; મારે આનંદ વધે અંગ, મેટાવણ ઉધના રે. તમથી જોડ બની જગદીશ, નટવર નંદના રે, છે નરસી મેતાના ઈશ, મેટાવણ ફંદના રે.
[રાગઃ રામકલી ] મુને જાવા દે જાદવા, ભીડીને વળગીશ માં, ભીડતાં માહારું અંગ છે, મુને ભીડતાં ભુદરા, રાખડી ખુંચશે, ચુંબ માં ચંચલાં અધર મુખે. અમે રે આહેરડી, લા(ડ)ગત ઘેલડી, તું વળગ મા, છાસની છાક આવે, તુ જાણીતી નારને, પૂછ ગોવાલીઆ, હળ ચડા વના, હાથ ના આવે, એ રતી વને રંગ નહીં, શમે વીના સુખ નહી, નેહ વિના રંગ તે લુ લાગે, નરૌઈઆચા શમી, છેડે છેડે હવે, કર જોડી માંનની માન માંગે.
૧૧૭
[ રાગ : દેવગંધાર] મહા રે, માડી રે! મનડા મહા રે માડી; કામ ક્રોધને કાંકરડે રે નાખી દે કાહાડી. વેણ વજાડી વાહાલે વાકુળ કીધાં,
વૃંદાવન દાહાડી હાહાડી, મુખડું જોતાં મોહે ઘણું લાગે,
' પ્રોત થઈ ઘાડી રે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org