________________
શ્લોક-૧૪૩
૨૧૩ આહા.! જગત રાગની કળા અને દુનિયાની કળા માની અને હોશિયારી માને છે. આહા...! કળાબાજ, એમ કહે છે ને? આહાહા...! દુનિયાની કળાને બાજ જેમ પંખીને પકડે એમ અજ્ઞાની કળાને પકડે છે. અહીં કહે છે, આ કળાને પકડને! આહાહા...!
[સન-ધોધ-વના-મુત્રમં વિન] નિશ્ચયથી. આહાહા...! “વિનાનો અર્થ કર્યો ને? ખરેખર ખરેખર છે એ “વિનનો અર્થ છે. ‘સહજ જ્ઞાનની કળા વડે...” “સુત્રમં વિત’ ‘વિને? નામ “ખરેખર સુલભ છે;” આહા! ભગવાનની આનંદની કળાનો પિંડ પ્રભુ, તેની પર્યાયમાં આનંદની પ્રગટ દશા થાય) એ આનંદની કળા, એ જ્ઞાનની કળા એનાથી મુક્તિ સુલભ છે. એનાથી મુક્તિ પ્રાપ્ત થાય છે. ક્રિયાકાંડ લાખ, કરોડ કર તો તેનાથી સંસાર-પ્રાપ્તિ થશે. કારણ કે એ શુભભાવ છે એ ઘોર સંસાર છે. આહાહા.! નિયમસારમાં આવે છે ને? ભાઈ! વિકલ્પ તે ઘોર સંસાર (છે). “નિયમસારમાં આવે છે. શુભરાગ બાપુ! એ સંસાર છે. આહાહા.! એ સંસારથી મુક્તિ થશે? આવું કામ છે.
“સહજ જ્ઞાનની કળા.' સ્વાભાવિક જ્ઞાનની કળા. સહજ જ્ઞાન જે ત્રિકાળ તેની સહજ જ્ઞાનકળા. આહા.! હઠ ક્યાંય નહિ. સ્વાભાવિક અંતર આનંદના અનુભવની કળાથી અથવા જ્ઞાન ને આનંદના અભ્યાસથી. આહા.! એ કળા નામ અંતરના અભ્યાસથી. આહા.! એ દ્વારા ખરેખર સુલભ છે. આત્માનું પદ આવી કળાથી સુલભ છે અને કર્મોથી દુર્લભ છે. એમ. દુરાસદ હતું ને? એ દુરાસદ નામ દુર્લભ છે, તેનાથી ત્વજ્ઞાનકળાથી) સુલભ છે. આહાહા...!
“માટે.” [ નિન-વો-ના-નાત્ ] ફરીને. નિજજ્ઞાનની કળાના અનુભવના બળથી.' આહાહા...! ભાષા પાછી, પરનું જ્ઞાન નહિ, પરમાત્માનું જ્ઞાન નહિ. આહાહા...! શાસ્ત્રજ્ઞાન નહિ. નિજજ્ઞાનની કળાના બળથી.” આહાહા...! ભગવાન આત્મા જ્ઞાનાનંદ સ્વરૂપ. અરે...! પંચમ આરામાં પણ વસ્તુ તો આ છે. પંચમઆરામાં પણ ભગવાન તો બિરાજે છે તો તેનો અનુભવ કરવો એ તો પંચમઆરાની પરિણતિ છે. કંઈ પંચમ આરો તેને નડે છે... આહાહા...! સમજાણું? એમ છે નહિ. આહાહા.! નિજજ્ઞાન નિન-વોઘ’ છે ને? નિનવોઇ ભગવાનઆત્મા સ્વરૂપ પૂર્ણાનંદનું બોધ જ્ઞાન, નિજનું જ્ઞાન. તેની કળા (અર્થાતુ) તેનો અનુભવ. તેના બળથી.
äિ નયિતું “આ પદને ‘અભ્યાસવાને... આહાહા...! “યિતું નામ અભ્યાસ કરો, “વનયિતું નામ અનુભવ કરો. એમ. “આ પદને અભ્યાસવાને... જુઓ! અર્થ કર્યો. “વત્સવિતું નો આ એક બીજો અર્થ – ‘અભ્યાસવાને’. ‘નયિતું નો અર્થ એવો છે. અભ્યાસ કે અનુભવ. આહાહા.! “નિજજ્ઞાનની કળાના બળથી.' નિજજ્ઞાનના અનુભવના બળથી આ પદને અનુભવવા લાયક છે. આહાહા...!
જગત.” જગત એટલે જગતમાં રહેલા જીવો, એમ. હે જીવો! જગત કહીને સમસ્ત જીવને કહે છે. આહાહા...! તમે બધા ભગવાનઆત્મા છો ને! આહાહા...! હે જીવો! સતત