Book Title: Rukmi Rajanu Patan Ane Utthan Part 01
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 6
________________ શ્વેતા મૈવીરચંદ પાનાચંદ ॰ વાળા શ્રી વ્રજલાલ લક્ષ્મીચંદ શાહના ભાભી શ્રી શાંતાબેન રાયચંદ શાહે ઘણાજ હૃદયાલ્લાસ પૂર્ણાંક રૂા. ૩૦૫૧ થી તપસ્વીના તપનુ' સ્મારક કરવાના સ્વીકાર કરવા પુર્વક પેાતાના આંગણે શ્રી ચતુર્વિધ સ`ઘના પૂજનના લહાવા લેવા શ્રી સંઘને આદેશ લીધેા. શ્રી વ્રજલાલભાઇના માતુશ્રી હેમકુવરબેન તથા ભાભીશ્રી શાંતાબેન અનેએ સિધ્ધાચળની નવાણું યાત્રા તથા ચાતુર્માસ, ઊપધાન, વરસીતપ તથા વીસ સ્થાનકની આળી વિગેરે નાની માટી તપશ્ચર્યાએ સાથે સ્વગૃહે પશુ ધાર્મિક ભાવના જાગૃત રાખી ઘરના સઘળા સભ્યાને ધમ માગમાં જોડવાની અને સ્થિર રાખવાની પ્રવૃત્તિ એકધારી રાખી છે. ભવાનીપુર દહેરાસરની પ્રતિષ્ઠામાં પણ સારી રકમ વાપરી લાભ લીધા હતા. શ્રી શાંતાબેને સ્વગૃહે શિષ્ય-પ્રશિષ્ચાથી પરિવતિ પૂ. પન્યાસજી મહારાજના સકળસંઘ સાથે વાજતે ગાજતે પાવન પગલાં કરાવી ગુરુપુજન-સધપુજન વગેરેના અનુપમ લાભ ઉઠાવી તપના અનુમેદનરૂપે ભભ્ય ઉત્સવ ઉજન્મ્યા હતા. આવા તપનાં એક સભારા નિમિત્તે એમના સહારાથી ભવાનીપુર મૂર્તિપૂજક જૈન શ્વેતાંબર સધના મંદિર-ઉપાશ્રયના માનદ ટ્રસ્ટીઓ આ સવેગ વૈરાગ્યરસ—ઝરતાં પુસ્તકને આજે પ્રસિદ્ધ થવામાં પ્રેરક બની રહ્યા છે. એથી સભ્યગૂ-જ્ઞાનના પ્રચાર સુલભ અને છે. વાંચક વૃંતુ આ લઘુ પુસ્તક વાંચે, વિચારે, અને મનન કરી જીવનમાં તેવા ભાવ ઉતારવાનું વિચારશે એવી આશા રાખવામાં આવે છે; જેથી ગ્રંથ લેખન અને ગ્રંથ પ્રકાશનની મહેનત ચેાડા અંશે પણ સફળ થયેલી ગણાય. શ્રી ભવાનીપુર. મૂતિ પુજક જન વે॰ સઘમાં હાલ દેશ ટ્રસ્ટીઓ વહીવટ સભાળે છે. તદુપરાંત તેમણે સંધમાંથી નિયુક્ત

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 342