Book Title: Rukmi Rajanu Patan Ane Utthan Part 01
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 4
________________ પ્રકાશન અંગે બે બોલ ગુજરાતથી પંદર માઈલ દૂર, પૂર્વ દેશના પશ્ચિમ બંગાના પાટનગર કલકત્તામાં પૂજ્ય મુનિ મહારાજે ગ જરાક મળે છે. આમ છતાં અમારા શ્રી સંઘના પ્રબળ પુરો શાસનશિરતાજ સુવિશાળ ગચ્છાધિપતિ કર્મશાસનિષ્ણુત સિદ્ધાંત મહેદધિ સ્વ. પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરિશ્વરજી મહારાજના વિદ્વાન શિષ્યરત્ન, પ્રભાવક પ્રવચનકાર, નિષિ પૂજય પંન્યાસ પ્રવર શ્રી ભાનુવિજયજી ગણિવર(હાલ આચાર્ય વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ)ને આગ્રહ પૂર્વક - અરોના નવનિતિ મય જિનપ્રાસાદની પ્રતિષ્ઠા એઓશ્રીની વિશ્રામાં ઉજવાય એ માટે ખૂબ આગ્રહપૂર્વક વિનંતિ કી જાજતે ગાજતે તેમની પધરામણી અને વિ. સં. ૨૦૨૪માં કરવામાં આવી. પૂર્વ દેશમાં સંમેતશિખર, પાવાપુરી, રાજગૃહી, ગુણિયા, ક્ષત્રિય ચંપાપુરી, બનારસ વગેરે કમાણક ભૂમિઓ અને અન્ય મહાન તીર્થોનું મહત્વ ઘણું છે. સાથે સાથે કલકત્તામાં શીતલવાડીu અબુ બદ્રીપ્રસાદજીના અતિ પ્રખ્યાત મંદિર હોવા ઉપરાંત આ વસતા ગુજરાતી જનોના લત્તામાં એક રમણીય વીર વિરોધ પ્રસાદ ૯૬, કેનીગ સ્ટ્રીટમાં આવે છે. - * ભવાનીપુર લત્તામાં પણ જેનોને વસવાટ વધતાં સૌને આશાધના-દર્શન-પૂજનને લાભ મળે એ હેતુથી અત્રે ભવાનીપુર૧૧એ હશામ રોડ ઉપર લગભગ સાડાતેર હજાર સ્કવેરફુટન સુંદર પ્લેટ ખરીદી તે ઉપર શ્રી સંઘના સહકારથી અતિભવ્ય શિખરબંધી દહેરાસરનું તથા ઉપાશ્રયનું નવ નિર્માણ કરવામાં આવ્યું. પૂજય પંન્યાસ પ્રવર શ્રી ભાનુવિજયજી ગણિવરની પરમ પાવની નિશ્રામાં

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 342