Book Title: Rukmi Rajanu Patan Ane Utthan Part 01
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 5
________________ તેને પ્રતિષ્ઠા મહોત્સવ ભારે ઉલ્લાસપૂર્વક ધામધુમથી ઉજવવામાં આપે તે પછી પJષણ પ્રસંગે પૂજ્ય પં.શ્રી ભાનવિજયજી ગણિવરના વિનેય પ્રશિષ્ય તપસ્વી મુનિ મહારાજશ્રી જયસેમવિજયજીએ ૩૮ ઉપવાસની મહાન તપશ્ચર્યા અપ્રમત્તપણે પરિ - પૂ. મુનિરાજ શ્રી જયસેમવિજયજી મ. એ પૂ. પંન્યાસજી મહારાજના શિષ્યરન પૂ. મુનિરાજશ્રી ધર્મઘોષવિજયજી મ. ના વિદ્વાન શિષ્યરત્ન પૂ. મુનિશ્રી જયશેષવિજયજી મહારાજના શિષ્યરત્ન છે. એમને ચારિત્ર લઈને નિત્ય એકાસણને તે સામાન્ય તપ બાકી વર્ધમાન આયંબિલ તપની ૬૫ ઉપર એળીઓ થઈ, એમાં જયપુરથી કલકત્તા લગભગ ૧૦૦૦ માઈલના વિહારમાં ૫૭-૫૮– ૫૯ મી એળીઓ એક સાથે કરી છે. પણ નિર્દોષ સાધુચય માધુકરી ભિક્ષાથી, એટલે બિહાર બંગાળના પ્રદેશમાં તે કેટલીયવાર ભિક્ષામાં પ્રાપ્ત માત્ર સકત (સાથવા) પર આયંબિલ થતાં જીવનમાં ત્રણ લોર ૧૬-૧૬ ઉપવાસ અને લગભગ ૧૨ અઈઓ કરેલી. એક અતિ મહાન સાધના એમણે, સ્વ પૂ. આચાર્ય ભગવંત શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજના પાછલા વર્ષોમાં ચોવીસે કલાક ખડેપગે એઓશ્રીની પાસે ને પાસે રહ્યા, એઓશ્રીની અખંડ સેવા ઊઠાવવાની કરેલી. શ્રીમદુના સ્વર્ગવાસ બાદ ખંભાતમાં એમણે સળંગ ૪૦ ઉપવાસની કઠોર તપસ્યા અપ્રમત્તપણે જ્ઞાન ધ્યાન સાધતાં કરેલી. એમ કલકત્તામાં પણ આ દિવસ બેઠા બેઠા સ્વાધ્યાય-જાપ આદિ સાથે સળંગ ૩૮ ઉપવાસ કર્યો. આવા ભીષ્મ તપ સાથે ભારે અપ્રમાદ જોઈ લેક ચકિત થઈ ગયા. બહેને રોજ સવાહિયાં ગાતાં. તપ પૂર્ણ થતાં, ભવાનીપુરમાં વર્ષોથી

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 342