Book Title: Ratnajyoti - Tirthshreeji Maharajno Tattvik Tunk Parichay Author(s): Prabhudas Bechardas Parekh Publisher: Prabhudas Bechardas Parekh View full book textPage 5
________________ પ્રસ્તાવના ૨૩ વર્ષ વિધિપૂર્વક શ્રી વર્ધમાન આયબિલ તપ પૂરા કરનાર પરમપૂજ્ય સાધ્વીજી મહારાજ શ્રી તી શ્રીજી મહારાજના આ ટુંક જીવન ચરિત્રમાં અમાએ મુદ્દાની સમજવા જેવી ઘણી ખાખતાના સંગ્રહ કરેલા છે. આજે અનેક રીતે માનવાને બુદ્ધિભેદ થઇ ગયા છે. સાચું શું? અને ખાટું શું? તેના લેઇજ સમજાતા નથી. લેકેતુ મન ઢામાટેાળ રહ્યા કરે છે. તેમાંથી માદન મળે, માટે ઠામઠામ પ્રાસગિક ચર્ચાએ મૂકી બુદ્ધિને સાચા ખારાક અને સન્માર્ગ મળે, તેવા પ્રયાસ કરવામાં આવ્યા . તેમજ, જૈન સાધુજીવન, અને તેમાંયે તપવી જીવન જીવનારનું માનવગણુમાં કેટલુ' ઉચ્ચ સ્થાન છે ? તેવા મહાત્માઆથી જગતને શા લાલ છે ? તેના સચાટ ખ્યાલ આવે, માટે જીવનના સામાન્ય જણાતા પ્રસંગાના તવામાં પણ ઉતરવા પ્રયાસ કરવામાં આવ્યે છે. તેથીજ આ એક નાનું જીવનચરિત્ર છતાં “ તાત્ત્વિકે ટુંક પરિચય ” માં તાત્ત્વિક શબ્દ ઉમેર્યાં છે. આવા અવન જીવનારા ખરેખર દિન્ય માનવના છે. તે બતાવવવા રત્નચાતિ ખાસ નામ પણ ચેાજવામાં આવ્યું છે. કેમકે-૫૦૫૦ આયંબિલ અને વચ્ચેના કુલ ૧૦૦ ઉપવાસ કુવા, એ જગતમાંના ઘણા આશ્ચર્યોંમાંનુ એક આશ્ચર્ય છે. મને તે પ્રયાસ સમગ્ર માનવહિતા સાથે ગાઢ સબંધ ધરાવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 112