Book Title: Raslilanu Adhyatmik Rahasya tatha Prashnottar Author(s): Shishya Publisher: Venishankar Govardhanram Bhatt View full book textPage 3
________________ બે બેલ “ રાસલીલા ને લેખ “જીજ્ઞાસુ” અને “તિ” બને માસિકમાં પ્રગટ થઈ ગએલ છે. તે પુસ્તિકા રૂપે પણ અગાઉ પ્રગટ થએલ. “ પ્રશ્નોત્તર ', જાતિ'માં પ્રગટ થએલ છે. આ પુસ્તિકા છપાવવામાં ગોધરાના ઇનામદાર બારોટ રા. રા. ભાઈશ્રી કનકસિંહ સોમાભાઈએ તેમના સ્વર્ગસ્થ પિતાના પુણ્યાર્થે આર્થિક સહાય કરી છે તે માટે તેમનો ઉપકાર માનવામાં આવે છે. ગુરૂપૂર્ણિમા લિ. વેણુશંકર ગે. ભટ્ટ તા. ૬-૭-૪૪ ) મંત્રી, ભાવનગર. | ગુ કા. થીઓસોફીકલ ફેડરેશન. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 50