Book Title: Pushpmalanu Paricharyan
Author(s): Bhavprabhashreeji
Publisher: Subodhak Pustakshala Trust Mandal

View full book text
Previous | Next

Page 5
________________ પુષ્પમાળાના પદાર્થ અનુચર - સેવક શૌચતા - પવિત્રતા અધિરાજ - શેઠ કહ્યાગરા - આજ્ઞાંકિત આજીવિકા - ભરણપોષણ પ્રતિભાવવાળું - વિપરીત ઉત્તેજન - પ્રેરણા, સહકાર નિરૂપાધિમય - શાંતિવાળુ (જીવન). પ્રહર - ત્રણ ક્લાક ઉપાધિમય - ખટપટવાળું (જીવન) વિદ્યાસંપત્તિ - વિદ્યારૂપી લક્ષ્મી મર્યાદાલોપન - લાજશરમ છોડવી દોરંગી - ચંચળ,બેરંગવાળું ઉજ્જવાળી - નિર્મળ કરી દુર્ધટ - દુઃખે કરીને - પ્રજ્ઞા - બુદ્ધિ કષ્ટ કરીને બનનાર દીનજનપત્ની - ગરીબની સ્ત્રી ભક્તિપરાયણ - ભક્તિમાં તત્પર પ્રશસ્તમોહ - ગુણનો રાગ અત્યંતર મોહિની - વાસના અને રાગદ્વેષ નિહાર મળત્યાગ પ્રભાત - સૂર્યોદય થતાં ક્ષણ - સમય પહેલાંનો સમય મિતાહારી - પ્રમાણસર જન્મનાર ક્રમાનુક્રમ - એક પછી એક આવે મનન - વિચાર એવી સંકલના

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 130