Book Title: Prernani Pavan Murti Sadhvi Mrugavatishreeji Author(s): Kumarpal Desai, Malti Shah Publisher: B L Institute of Indology View full book textPage 5
________________ નિવેદન भूमिका 'परस्परोपग्रहो जीवानाम्', परम श्रद्धेय उमास्वातिजी म.ने 'तत्त्वार्थसूत्र' में इस छोटे से सूत्रमें गागर में सागर भर दिया है । संसार के समस्त प्राणी एक दूसरे के उपकारी हैं । अकेला व्यक्ति कुछ नहीं कर सकता | अकेली अंगुली से नहीं, पांच मिलती है तभी कार्य सिद्ध होता है। बिना सहकार, नहीं उद्धार । पू. मृगावतीश्रीजी महाराज ने जीवन में अपूर्व सफलताएं उपलब्ध की है । पू. गुरुदेयों के ढेर सारे आशीर्वाद तो उन्हें खूब खूब प्राप्त हुए हैं । ये ऐसे पुण्यशाली आत्मा थे जिन्होंने अन्तरायकर्म तोडा हुआ था । जो कार्य वर्षों से स्थगित पड़े थे, तुरन्त फले । वे जिनशासन पर कुर्बान हो गये । समस्त जीवन अर्पण कर दिया तो कार्यकर्ताओं ने, गुरुभक्तों ने, बडे से लेकर छोटे तक, भाई, बहिन, बालक, वृद्ध, नौजवान उनके वचनों पर जीवन अर्पण करने के लिये तैयार हो जाते थे । गुरुभक्तों ने किसी ने तन, मन, धन, किसीने समय, शक्ति, बुद्धि समर्पण किया है । हमने सब अपनी नजरों से देखा है । सब दृश्य हमारी नजरों के सामने घूम रहे हैं । छोटी सी पुस्तक - जीवनचरित्र - में किसी भी कार्यकर्ता का नाम न रह जाय उसका पूरा पूरा प्रयत्न किया है । फिर भी इन्सान छद्मस्थ है । सुप्रजाजी महाराजने भी बहुत महेनत की है । हमारी कोई भी भूल चूक हुई हो, गुरुभक्त हमें क्षमा करें । इस जीवन चरित्र के लेखक पद्मश्री डॉ. कुमालपालजी गुजरात के प्रख्यात श्रेष्ठतम साहित्यकार है । उनका जीवन इतना व्यस्त हैं, एक एक मिनिट का हिसाब हैं । समाज में उनकी बहुत प्रतिष्ठा है । हमारा सद्भाग्य शेठ श्री प्रताप भोगीलालजी (बाटलीबोय) की विनंती को स्वीकार करके इन्होंने जीवनचरित्र लिखना स्वीकार किया। ढाई मास के अन्दर न देखा दिन-रात, सुबह-शाम, सतत महेनत करते और श्री मालतीबहिन शाहने जो महेनत की है हमारी नजरों के सामने हैं । आप की हम भूरि भूरि अनुमोदना करते हैं । कृतज्ञता प्रकट करते हैं । पू. मृगावतीजी महाराज की शिष्या सा. सुव्रताश्री का धर्मलाभ. મહત્તરા સાધ્વીશ્રી મૃગાવતીજી મહારાજનું આ જીવનચરિત્ર ‘પ્રેરણાની પાવનમૂર્તિ' એ શતદલકમલ જેવી ગુરુભક્તિનો પરિચય આપે છે. મહત્તરા મૃગાવતીજીનું સાધ્વીજીવન સ્વયં પાવન પ્રવૃત્તિઓના પ્રકાશપુંજ સમું હતું. તેઓનાં શિષ્યા વિદુષી સાધ્વીશ્રી સુવ્રતાનજી મહારાજની ઉદાહરણીય ગુરુભક્તિને કારણે મહત્તરા સાધ્વીશ્રી મૃગાવતીજીના જીવનની પ્રત્યેક ઘટનાઓ એમને માનસ-પ્રત્યક્ષ હતી. પરમ પૂજ્ય સાધ્વીશ્રી સુવ્રતાજીએ અને અન્ય સાધ્વીશ્રીઓએ એમનાં ધાર્મિક કાર્યોનાં નિમંત્રણપત્રો, એમના ચાતુર્માસની વિગતો અને એમની ધર્મપ્રવૃત્તિની પૂરેપૂરી નોંધ રાખી છે, જેને પરિણામે મહત્તરા સાથ્વશ્રી મૃગાવતીજીના ભવ્ય અને ક્રાંતદર્શ જીવનની ઝાંખી અહીં આપણે મેળવી શકીએ છીએ. આ જીવનચરિત્રની રેખાઓમાં એ તમામ ઘટનાઓની વિગતો અને માહિતીનો સમાવેશ કરવામાં આવ્યો છે. એ પ્રસંગોમાં જેમણે સક્રિય ભાગ ભજવ્યો હતો તે સહુને યાદ કરવામાં આવ્યા છે. આ ગુરુભક્તિમાં એક વિશેષ ઉમરણ એ થયું કે વિદુષી સાધ્વીશ્રી સુવ્રતાજીની સાધ્વીશ્રી મૃગાવતીજીના જીવનચરિત્રના આલેખનની ભાવના એમણે જાણીતા ઉદ્યોગપતિ, ધર્મપ્રેમી અને સંસ્કારપ્રેમી શ્રી પ્રતાપભાઈ ભોગીલાલ સમક્ષ પ્રગટ કરી અને પૂ. સાધ્વીશ્રી મહારાજી પ્રત્યે અગાધ ભક્તિભાવ ધરાવનાર પ્રતાપભાઈ ભોગીલાલના સહયોગથી આ કાર્ય સંપન્ન થયું. એમના સાથ અને સહકાર વિના આ ગ્રંથ સર્જાયો ન હોત, તે હકીકત સ્વીકારવી પડે. આમાં ગ્રંથના અન્ય સહયોગીઓના પણ અમે આભારી છીએ. આ જીવનચરિત્ર માટે અમારા પરમ મિત્ર અને મુરબ્બી શ્રી રાજ કુમાર જૈનનો હૂંફાળો સાથ મળ્યો છે. એમના અંગત સ્નેહને કારણે ઘણી વિગતો સરળતાથી ઉપલબ્ધ થઈ છે. સૌરાષ્ટ્રના સરધારમાં જન્મેલાં સાધ્વીશ્રી મૃગાવતીજીના જીવન વિશે ગુજરાતના ધર્મપ્રેમીઓને પરિચય છે, પરંતુ એમણે સર્જેલી ક્રાંતિ, તીર્થોના ઉદ્ધાર માટે કરેલી અવિરત જહેમત અને તમામ ધર્મો અને સંપ્રદાય સાથે સર્જેલીPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 161