________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૧૫૦
अथोभयं कर्म बन्धहेतुं प्रतिषेध्यं चागमेन साधयति
रत्तो बंधदि कम्मं मुच्चदि जीवो विरागसंपत्तो। एसो जिणोवदेसो तम्हा कम्मेसु मा रज्ज।।१५०।।
रक्तो बध्नाति कर्म मुच्यते जीवो विरागसम्प्राप्तः। एषो जिनोपदेशः तस्मात् कर्मसु मा रज्यस्व ।। १५०।।
(સ્વતા). कर्म सर्वमपि सर्वविदो यद् बन्धसाधनमुशन्त्यविशेषात्। तेन सर्वमपि तत्प्रतिषिद्धं જ્ઞાનમેવ વિદિત શિવકુડા ૨૦૩ ા
હવે, બન્ને કર્મો બંધનાં કારણ છે અને નિષેધવાયોગ્ય છે એમ આગમથી સિદ્ધ કરે છે:
જીવ રક્ત બાંધે કર્મને, વૈરાગ્ય પ્રાપ્ત મુકાય છે, -એ જિન તણો ઉપદેશ તેથી ન રાચ તું કર્મો વિષે. ૧૫).
ગાથાર્થ- [ $: નીવ:] રાગી જીવ [ ^] કર્મ [ વનાતિ] બાંધે છે અને [ વિરા/સમ્રાક્ષ:] વૈરાગ્યને પામેલો જીવ [મુચ્યતે] કર્મથી છૂટે છે- [ps:] આ [ નિનોપવેશ:] જિનભગવાનનો ઉપદેશ છે; [તરમાત્] માટે (હે ભવ્ય જીવ!) તું [કર્મસુ] કર્મોમાં [મી. ૨ષ્યસ્વ ] પ્રીતિ-રાગ ન કર.
ટીકા:- “રક્ત અર્થાત્ રાગી અવશ્ય કર્મ બાંધે અને વિરક્ત અર્થાત્ વિરાગી જ કર્મથી છૂટે' એવું જે આ આગમવચન છે તે, સામાન્યપણે રાગીપણાના નિમિત્તપણાને લીધે શુભ અને અશુભ બન્ને કર્મને અવિશેષપણે બંધનાં કારણ તરીકે સિદ્ધ કરે છે અને તેથી બન્ને કર્મને નિષેધે છે.
આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે:
શ્લોકાર્થ- [૫] કારણ કે [ સર્વવિ:] સર્વજ્ઞદેવો [સર્વમ્ ર્મ] સમસ્ત (શુભ તેમ જ અશુભ) કર્મને [ વિશેષાત્] અવિશેષપણે [વશ્વસાધનમ્ ] બંધનું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com