________________
૧૨
ઘણોજ પિસ ખચ્ચે હતે. તે સાહેબજીના શિષ્ય પ્રસાદચંદ્રજી નામ જાહેર કર્યું હતું. તે ચોમાસું ૧૯૬૬નું બિકાનેર થયું.
અત્રેથી વિહાર કરી નાગર ખજવાણા વગેરે સ્થળોએ ફરતાં ફરતાં શિવગંજ પધાર્યા. ત્યાં ગુરૂદેવની આચાર્ય પદવી હતી, તેથી રોકાયા. પછી ત્યાંથી વિહાર કરીને અનેક જીને પ્રતિબેધતાં આબુજી, ઉનાવા થઈ માંડલ પધાર્યા. ૧૯૬૭ ની સાલનું ચોમાસું સંઘના આગ્રહથી -માંડલ થયું.
ત્યાંથી વિહાર કરી અમદાવાદ આવ્યા. ત્યાં નવીન સાધ્વીઓને વડી દીક્ષા અપાવી ખંભાત પધાર્યા. ૧૯૬૮નું ચોમાસું ખંભાતમાં થયું. ત્યાં જ્ઞાનને અભ્યાસ કર્યો ને ચોમાસું પૂરું થયે પાલીતાણા ગયા.
- પાલીતાણા નવાણું કરી ધ્રાંગધ્રા જતાં રસ્તામાં વઢવાણ આવ્યું. ત્યાં કઈ સાધુ સાધ્વી નહિ હેવાથી સંઘના અત્યંત આગ્રહ ૧૯૬ળું માસું વઢવાણું કર્યું. ત્યાં
માસામાં બાઈઓએ સિદ્ધિતપ કર્યો હતે. ખંભાતવાળા સાંકળચંદ નાથાભાઈની દીકરી જે નાનપણમાં જ વિધવા થયા હતા તેમને દીક્ષા લેવાની ભાવના થઈ તેથી વઢવાણથી ચંદન શ્રીજી મ. વિહાર કરી, ધ્રાંગધ્રા આવ્યા ને ત્યાં શકરીબેનની દીક્ષા ૧૯૭૦ની સાલમાં ગુરૂદેવના હસ્તે ધામધૂમથી થઈ ને ચંદન શ્રીજી મ.ના શિષ્યા પ્રભાશ્રીજીના શિષ્યા પ્રીતિશ્રીજી તરિકે જાહેર કર્યા. ત્યાંથી વિહાર કરી