________________
૨૦
ચારિત્ર ગ્રહણ કર્યું ત્યારથી તે અત્યાર સુધી તેમની સાથે જ હતા તેમનું ઉચ્ચ ચારિત્રને તેમનું ભેળપણ તે અત્યાર સુધી તેમની બરાબર ભક્તિ વૈયાવચ્ચ કરી છે તેથી અત્યારે પણ તેમને ગુરૂ નહિ પણ મેટા ગુરૂ વિસરતા નથી. પણ તે તે કેઈ ઉપર રાગદ્વેષ પણ રાખતા ન હતા અને ચારિત્ર લીધા પછી બહારની બધી વસ્તુઓને ત્યાગ, અમુકજ છૂટી રાખેલી, તે પણ મરજીમાં આવે તે લે. તેમને સાહેબજી બ્રાતૃચંદ્રસૂરી પાસેથી અનુભવજ્ઞાન તથા સિદ્ધાંતનું જ્ઞાન મેળવેલું હતું. સરલ પ્રકૃતિ હતી, ક્રિયારૂચી ચારિત્રમાં તત્પરતાને આત્માના કલ્યાણને મેળવવાની તમન્નાવાળા હતા. પોતાની શિષ્યાઓને પણ પઠન પાઠન કરાવવામાં પણ હિતેચ્છુ ને આત્મકલ્યાણના માર્ગને સમજાવનારા હતા તેઓ સન્મુખવતની ચારિત્રશાલિની એવી દેશનાથી ભવ્ય જીને આત્મકલ્યાણ તરફ દોરતા હતા. તેમને શિષ્ય પ્રશિષ્ય પરિવાર આશરે (૨૮ લગભગ) હતું ને તેમાંથી થોડા હાલમાં છે તે પણ ગુરૂ મહારાજના દેખાડેલા રસ્તે ચાલવાને ઉદ્યમવાળા છે. તેમના ઉપકારને બદલે વળી શકે તેમ નથી. તેમની ડેલી પણ શ્રી સંઘે ઝરીયાણનીજ કરેલી. તેમનું મુખકમળ તે વખતે જોતાં એમજ લાગે કે હમણા બોલશે એવું વિકસિત હતું. શ્મશાન જાત્રામાં પણ માણસની મેદની ઘણી હતી. પુન્યશાળી આત્મા હતું તેથી તે પુન્ય પણ શ્રી સંઘ તથા અન્ય મનુષ્ય તરફ સારૂ પામી ગયા. તે પછી તેમની પાછળ તેમના ભત્રીજા