________________
ખંભાત પધાર્યા ને ગુરૂદેવ જગતચંદ્રજી મ. તથા સાગરચંદ્રજી મ. સાહેબજી હસ્તે દીક્ષા થઈ, ચંદન શ્રીજીના શિષ્યા મહોદયશ્રીજી નામ જાહેર કર્યું, અને તે વખતે સાગરચંદ્રજી મ. ભગવતી સુત્રનું વ્યાખ્યાન કરતા હતા. તે વખતે ઉનાવાવાળા કાલીદાસ શેઠની સુપુત્રીએ ચેથા વ્રતની બાધા લીધી. તેમનું નામ ચંદનબેન હતું, તેમનું સગપણ કરેલું હતું. એક વખતે ગુરૂદેવ જગતચંદ્રજી મહારાજ સાહેબજીનું સં. ૧૯૮૭નું ચોમાસું ત્યાં હતું તે વેળાએ ત્યાં પાઠશાળા નહિ હોવાથી બને બેનપણુઓ મહારાજસાહેબજી પાસે ગાથાઓ લેવા જતી હતી ને દિવસની પચાસ ગાથાઓ કરતી હતી. તેમની તીણ બુદ્ધિ જોઈને જગતચંદ્રજી મહારાજ સાહેબે ઉપદેશ આપે કે આવી સારી બુદ્ધિ છે તે ગટ ગામડામાં છાણ વાસીદા કરીને ગુમાવશે? આટલે જ ઉપદેશ સાંભળીને તેમનું મન વૈરાગ્યમય થયું ને ગુરૂદેવને કહ્યું કે સાહેબજી, અમે ગામડામાં નહી ગુમાવીએ, ચારિત્ર લઈશું. આવી ભાવના થઈ, પણ તેમના પિતાશ્રી તથા ભાઈઓની ઈચ્છા નહિ હેવાથી તેમને રજા આપે નહિ. છેવટે છ વિનય ત્યાગ કરીને ઘરમાં રહ્યા. તેમના પિતાશ્રીએ ઘણી ઘણું પરીક્ષાઓ કરી, પણ તેઓ તે દઢજ રહ્યા ને ડગ્યા. નહિ. ત્યાર પછી તેમના સાસરેથી છૂટા કરીને, દીક્ષાના. રજા આપી મહોદયશ્રીની દીક્ષા નિમિત્તે ખંભાત આવ્યા હતા, ત્યાં તેમના પિતાશ્રી તથા ભુધરભાઈ ત્યાં આવેલા. તે અવસરે દીક્ષાનું મુહર્ત જેવરાવ્યું ને તે ફાગણ સુદ