Book Title: Parvatithi Charcha Sangrah
Author(s): Kalyanvijay Gani
Publisher: K V Shastra Sangrah Samiti Jalor

View full book text
Previous | Next

Page 67
________________ ૫૦ શકે નહિ, આ વખતે અમ્હારી પાસે સંવત્ ૧૯૩૦ ( આષાઢી ૧૯૩૧)ની સાલનું જોધપુરી હસ્તલિખિત ટીપણું હાજર છે અને તેમાં સ. ૧૯૩૦ ના ભાદરવા સુદી ૪ એ લખેલી છે, બીજી ચેાથ મંગળવારો છે, આ ઉપરથી ખુલ્લું જણાઈ આવે છે કે સ. ૧૯૩૦ ની સાલના જોધપુરૌ ટીપણામાં એ પાંચમા નહિ પણ એ ચોથા જ હતી અને બીજી ચેાથ ને મંગળવારે સંવત્સરી થઇ હતી, ૧૯૩૦ની માફક ૧૯૯૨ અને ૧૯૯૩ માં પણ જોધપુરી ટીપણામાં ભાદરવા શુદ્ધિ જ એ હોત તે બીજી ચેાથે સવશ્કરી કરવામાં કંઇ વિરોધ ન હતા, પણ એ પાંચમેાની એ ચેાથેા કપાય છે તેથી જ મતભેદ ઉભા થયા છે. ઉપરના વિવેચનથી સમજાશે કે, ૧૯૩૦ માં સ. ૧૯૯૨ તથા ૧૯૯૩ ની જેમ જોધપુરી ટીપણામાં એ પાંચમા ન હતી પણ એ ચેાથેા જ હતી, તેથી ૧૯૯૨-૧૯૯૩ ની સંવત્સરીને સં. ૧૯૭૦ ની સવઘ્ધરીને! દાખàા લાગુ પડી શકતા, નથી અને એ પાંચમે માંથી પહેલી પાંચમને બીજી ચેાથ માનવાની પરમ્પરા કોઈ રોતે સિદ્ધ થઈ શકતી નથી. ૯ ચામાસોથી સવચ્છરી કેટલા દિવસે થવી જોઇયે ? આજકાલ સવટ્ઝરી સંબન્ધો મતભેદને અંગે કેટલાકે તરકથી પ્રશ્ન પૂછાય છે કે શાસ્ત્રના નિયમ પ્રમાણે ચૌમાસીના દિવસથી સંવચ્છરીને દિવસ કેટલામેા હોવા જોઇયે?, પૂર્વ એ પ ચૌમાસી પછી કેટલા દિવસે કરાતું હતું અને કાલકાચાર્યે ચેાથે સવચ્છરી કર્યાં પછી કેટલા દિવસે કરાય છે અને કરાવુ' જોયે ?, આ પ્રશ્નના સ્પષ્ટ ખુલાસા આપણને શ્રો કલ્પસૂત્રના સામાચારી–પ્રકરણ ઉપરથી નીચે પ્રમાણે મલે છે- " तेणं कालेणं तेणं समएणं समणे भगवं महावीरे वासाणं सatesरा मासे विकते वासावासं पज्जोसवेइ ||१|| × × × Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122