Book Title: Parvatithi Charcha Sangrah
Author(s): Kalyanvijay Gani
Publisher: K V Shastra Sangrah Samiti Jalor

View full book text
Previous | Next

Page 120
________________ અને પૂનમની વૃદ્ધિને દાખલો લાગુ પાડીને પર્યુષણની તિથિ પરાવતિત કરવાની કેટલાક આચાર્યોએ હિમાયત કરી છે, પણ શાસ્ત્ર પ્રમાણ કે એ પ્રકારની પ્રાચીન પરમ્પરા ન હોવાથી પર્યુષણ પછીની પંચમીને લીધે ઔદયિક ચોથને જતી કરી પહેલી પંચમીએ સાંવત્સરિક પર્વ કરવું કોઈ રીતે નથી. બીજી પર્વ તિથિઓને ક્ષય કરવાની રૂઢિ વર્તમાનમાં ભલે ન હોય છતાં જેમ સંવત ૧૯૫૨–૧૯૬૧ સને ૧૯૮૯ ની સાલમાં ભાદરવા શુદિ ૫ મીનો ક્ષય માનીને ભાદરવા સુદિ ૪ ઠેકાણે રાખી હતી તે જ ન્યાયે આ વર્ષે પંચમીની વૃદ્ધિ કાયમ રાખીને નીચે જણાવ્યા પ્રમાણે ભાદરવા શુદિ ૪ બુધવારે પર્યુષણ પર્વની આરાધના કરવી જોઈએ. શ્રાવણ વદિ (મારવાડી ભાદરવા વદિ) ૧૧ ને બુધવારે પર્યું પણ અાહિધર. શ્રાવણ વદિ (મારવાડી ભાદરવા વદિ) ૧૨ ગુરૂવારે અઠાહિના ઉપવાસનાં પારણાં. શ્રાવણ વદિ (મારવાડી ભાદરવા વદિ) ૧૪ શુક્રવારે પાક્ષિક પ્રતિક્રમણ. શ્રાવણ વદિ (મારવાડી ભાદરવા વદિ) ૩૦ શનિવારે કલ્પ વાચના, ચૌદશ અમાવસે છઠ કરવો. ભાદરવા સુદ ૧ રવિવારે શ્રી મહાવીર ભગવાનને જન્મોત્સવ. ભાદરવા શુર ૨-૩ અને ૪ ને અઠમ તપ અને ભાદરવા શુદ ૪ બુધવારે, સંવત્સરિક પવ, બારસા સૂત્ર વાચના અને સાંજે સાંવત્સરિક પ્રતિક્રમણ ભાદરવા શુદિ પહેલી પાંચમ ને ગુરૂવારે પર્યુષણનાં પારણું અને ભાદરવા શુદિ બીજી પાંચમે પંચમીને ઉપવાસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 118 119 120 121 122