Book Title: Parvatithi Charcha Sangrah
Author(s): Kalyanvijay Gani
Publisher: K V Shastra Sangrah Samiti Jalor

View full book text
Previous | Next

Page 121
________________ ઉપર જણાવેલ ક્રમ પ્રમાણે પર્યુષણની આરાધના કરવાથી જ ભાદરવા શુદિ ચોથે સંવછરી કરવાની શ્રી કાલકાચાર્યની સનાતન પરંપરાનું પાલન થાય છે, તેથી શ્રી કાલકાચાર્યની આચરણાને પ્રામાણિક માનનાર તપાગચ્છના માનનારાઓને આંચલગચ્છ, લેકાગ૭. પાયચન્દગચ્છ વિગેરેની માફક પહેલી પાંચમ ને ગુરૂવારે સંવછરી કરવી કઈ રીતે યોગ્ય નથી, એટલું જ નહિ પણ ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજીના શબ્દોમાં કહીએ તો ચેથની સંવછરી પ્રામાણિક માન્યા પછી પંચમીએ પર્યુષણું કરવી તે મહાન “અનાચાર છે. આશા છે કે વાચકગણુ મધ્યસ્થ બુદ્ધિએ આ બધું વાંચીને સત્ય માર્ગને સ્વીકાર કરશે. પર્વતિથિ ચર્ચા સંગ્રહને પ્રથમ પરિછેદ સમાપ્ત થયે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 119 120 121 122