Book Title: Parvatithi Charcha Sangrah
Author(s): Kalyanvijay Gani
Publisher: K V Shastra Sangrah Samiti Jalor

View full book text
Previous | Next

Page 79
________________ ૬૦ સારૂં, પણ કાલકાચાયે` ભા. શુ. ૫ ની રાત કાષ્ઠ રીતે ઉલ્લંધન કરી શકાય તેમ નથી એમ જણાવ્યું, ત્યારે રાજાએ કહ્યું-‘જો છઠે ન થઈ શકતી હોય તા ચેાથે રાખા', રાજાની આ વાત માન્ય કરીને કાલકાચાયે આગામી ચેાથે સવમ્બરી થશે’ એમ જાહેર કર્યું. ' * ૧૦. પ્ર॰ કેટલાકો રાજાના પુત્રમરના શેાનિવારણ માટે પાંચમ મૂકીને ચેાથે સંવચ્છરી કર્યાનું કહે છે તે શું બરાબર છે? ઉ॰ જેએ શેાનિવારણાર્થે ચેાથે સવચ્છરી કર્યાનું કહે છે જૈનશાસ્ત્રના જાણકાર નથી, નિશીથસૂત્રના દશમા ઉદ્દેશાની ચૂર્ણિમાં ચાખુ લખેલું છે કે કાલકાચાર્યે ચેાથે સવશ્કરી કરી તેનું કારણ ‘ઇન્દ્રમહાત્સવ ’હતા. તે ૧૧. પ્ર॰ આ વર્ષે જેમ ભા. શુ. પાંચમેા ખે છે તેમ જો તે વખતે એ પાંચમા હાત તા કાલકાચાય આરાધ્ય પાંચમની પહેલી પાંચમે સવચ્છરી કરત કે નહિ ? ઉ॰ જો તે વખતે એ પાંચમ હેત તે પણ કાલકાચાય પહેલી પાંચમે તે સવચ્છરી નહિ જ કરત, કારણ કે સવરી એક દિવસ પહેલાં કરવાનું નિમિત્ત ઇન્દ્રમહાત્સવ હતા, અને એ લૌકિક ઉત્સવ હાઈ પંચમીની વૃદ્ધિમાં પૂર્વાએ હવ્યાપિની પહેલી પાંચમે જ આવત એટલે તે દિવસે સંવત્સરી ન જ થાત એ નિશ્ચિત છે. ૧૨. પ્ર॰ આજે જો કાલકાચા જીવિત હાત અને ચેાથે સવછરી ચાલુ કર્યા પછી એ પાંચમે આવી હાત તે તેઓશ્રી ચેાથે સવત્સરી કરત કે પહેલી પાંચમે ? ઉ॰ જો આજે કાલકાચાય વિત હેાત તા ચેાથે જ સવત્સરી કરત, કારણ કે, તેઓ પાંચમને ઈન્દ્રમહોત્સવના કારણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122